Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] * શ્રી શત્રુંજય ચિત્ય પરિપાટી દીઠઉ પ્રભુ આદિ જિર્ણ, શ્રીસંઘ પરમાણંદ લે પમઈ અg આરાસુ, મહમહતિ વાસુ સુપાસુ ! મહમહતિ વાણુ સુપાસુ, તેણિહિ રો દુરિઉ પણુઠ્ઠા પાલુ ભણુઈ બિહું રૂપિ એક જુ(યુ)ગાદિ જિણવર દીઠઉં પર છે લોટૅગણે નરનારિ, બાહડ વિહાર મઝારિ ! પણુમંતિ ભત્તિહિં સ્વામિ, કવિ નિજણમઈ સંગ્રામિ ! કલિ નિજણમઈ સંગ્રામિ, આણુઈ મુતિયણ ઘરગણે પાલુ ભણુઈ સુખિ ભરતિ સાય લહરિલે લોઢંગણે ૧૩ | એરસિહિ એર લાગુ, જિર્ણ ચઉ મુકતિહિં માગુ કપૂરિહિં કસ્તુરીય, ચંદન સરસિ ચૂરીય ચંદન સરસિ ચૂરીય, કેસરિ હવાણુ અવસરુ મંગલે ! દેપાલુ ભણુ જિણ ભુવણે તેણિહિ એરસિદ્ધિ ઓરસ લાગે છે ૧૪ અગી હુઈ સુવિસાલ, હિવ આણું માલી માલ છે મેલા આપિન ફેલ, તે અહિં અતિ બહુમૂલ ! તે અછહિં અતિ બહુમૂલ, પૂજા જેણિ સહઈ જૂઈ જૂઈ દેપાલુ ભણુઈ બિહું બેરિયા બડિ આંગી જિણ આંગી હુઈ ૧૫ દક્ષણહં કડાકડિ, સિર નામિ બે કર જોડિ રાઈણિહિ ચલ(૨)ણ જગદીસ, નમિ વિલેપમઈ બાવીસ નમિ વિલેપમઈ બાવીસ, નમિ સીલમઈ સકલ અદાણું ! દેપાલુ ભણઈ જલ નીલ ગંગા ઉલગ દીસતીં દક્ષણ ચેલા તલાઉલી ચંગુ, નમિ નંદીસરવર રંગુ ગણધવલ પાજ ભણીય, તહિં પથિહિ સણીયા તહિં પંકિહિ સણીય, જંતકચિજઈસીકવલી (?) દેપાલુ ભણઈ જિણભવણ સરિસી ચંગ ચેલ તલાવલી | ૧૭ ! જે લલતસરવર પાલિ, પાલિહિં જિ તરવર વાલિ ડાલિહિં જિ બઇસહિં પંખિ, તહિં પંખિ નિરમલ અંખિ. તહિં પંખિ નિરમલ અંખિ, જે વહિં સંઘુ વાટ સુપરિપરા પાલુ ભણુઈ તિહં સમઉ નહીં જિ સાવજ લલતાસરે છે ૧૮ છે છે ઇતિ શ્રી શત્રુંજ્ય ચત્ય પરિપાટિકા છે આ પરિપાટી ઉપરાંત બીજી બે શત્રુંજય પરિપાટીએ આ ગુટકામાં હોવાથી આવતા અંકમાં આપ્યા પછી તેનું કવિવેચન આપવા હું પ્રયત્ન કરીશ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36