Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] શ્રી હમ દીક્ષા મુહુર્ત-મીમાંસા
[ ૫૯ શકુરિતોઃ ” તેનું શું? તેનો અર્થ શુ એટલે છઠું સ્થાન ન કરતાં શત્રુ જ કરો. એટલે સૂર્યને મંગળ શત્રુના સ્થાનમાં–ઘરમાં રહેતે છતે એવો અર્થ કરે. કુંભ રાશિ એ શનિનું ઘર છે, તેમાં સૂર્યને મંગળ રહ્યા છે. જે ગુજરાના રાઝ' (આરંભસિદ્ધિ) એથી સૂર્યને શનિ એ શત્રુ છે એટલે સૂર્ય શનિના ઘરમાં રહ્યો છે માટે શત્રુના ઘરમાં છે એ સંભવે છે. “શો રિપુર્મ શનિશુ' (આરંભસિદ્ધિ) એ પ્રમાણે મંગળને શનિ શત્રુ નથી તેમ મિત્ર પણ નથી, સમ છે. મિત્ર નથી એટલે શત્રુના ગૃહમાં કહ્યું હોય. બીજું જ્યોતિષમાં જેમ એકબીજા ગ્રહોને અરસપરસ શત્રુ ને મિત્ર ગણાવ્યા છે તેમ અમુક અમુક સ્થાનને પણ શત્રુ ને મિત્ર જણાવ્યા છે. તેમાં ર––૪–૧૨ ને ૧૧ મું એ મિત્ર સ્થાન છે. ૧–૫–૭–૯ને ૮ એ શત્રુસ્થાન છે. એટલે શનિથી ઉપરોક્ત શત્રુસ્થાનમાં મંગળ આવ્યો હોય તો પણ શત્રુસ્થિત કહેવાય.
બાકી પાઠફેર કરવાની છૂટ લેનાર તો શત્રુથ7 ને બદલે “પિરિચતો” એવો પાઠ કલ્પીને દશમા સ્થાનમાં રહેલા એવો સ્પષ્ટ અર્થ કરી શકે
આ જણાવેલા અર્થો પ્રમાણે એકબીજા વિરોધ રહેતા નથી, બન્ને ઉલ્લેખની એકવાક્યતા જળવાય છે કે લગભગ મધ્યાહ્નના સમયનું મુહૂર્ત જે જ્યોતિષશાસ્ત્રમાં ઘણું જ ઉત્તમ કહ્યું છે તે આવે છે, પછીના અર્થને આધારે તે સમયની દીક્ષા લગ્નકુંડલી નીચે પ્રમાણે થાય છે.
દીક્ષાલનકુંડલી
છે મારે મારા નાના નાના 2
-
ગુરુ ૨ |
૧૨
*
મજબE #દ ા
સૂ.મે. (
આ ૧૦In
.
આ સિવાયના અન્ય ગ્રહોનો ઉલ્લેખ મળતો નથી. ગણિતથી તે મેળવી શકાય.
આ સ્પષ્ટીકરણ પૂર્વના ઉલ્લેખોને અંગે થતાં વિભ્રમો દૂર કરવામાં સહાયભૂત થશે ને આ સમ્બન્ધમાં કોઈ વિશદ વિચારણા જણાવશે તો વિશેષ લાભ થશે.
આ સ્પષ્ટીકરણમાં જે જે પૂજ્યોએ મને સૂચન ને સમજૂતિ આપ્યાં છે તેમને હું ઉપકૃત છું.
જેન સત્ય પ્રકાશ” વર્ષ ના ૯મા અંકમાં “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના વિકાસનાં નિમિત્તો એ લેખમાં પૃષ્ઠ પર૨ ને પર૩ ઉપર “મુહૂર્તની મહત્તા' કરીને આ સમ્બન્ધી વિચારણું અમે પ્રથમ દર્શાવી છે. પણ તે આ લેખના બીજા પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે કેટલાક વિભ્રમમૂલક યોજાઈ હતી. આ સ્પષ્ટીકરણથી તેનું પણ પ્રમાર્જન થાય છે.
પ્રભુ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ જેવા દક્ષિાના યોગો સમયક્ષેત્રમાં ભવ્યાત્માઓને વારંવાર પ્રાપ્ત થાઓ એ જ અભિલાષા.
For Private And Personal Use Only