Book Title: Jain_Satyaprakash 1946 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ (૩) “વ ગ્રુપ ” નો અર્થ રહિણીના ભ્રમથી વૃષભનો ચન્દ્ર એવો કર્યો હતો પણ હવે તે છે જ નહિ. ચન્દ્ર પુષ્યને છે એટલે તે કર્ક રાશિને થાય છે. ત્યારે હવે “રજે રૃપોને નું કરવું? તેનો ઉકેલ આ પ્રમાણે કરે. “ચ” ને “કૃષો સાથે ન જોડવું, પણ તેને છૂટું પાડી, પૂર્વના “વરિશ' સાથે જ જોડી રાખવું કે “કૃષોને ને આગળના “સ્ટને ' સાથે જોડવું, એટલે “પો સ્ટને ' વૃષભ લગ્નમાં એવો અર્થ થાય. એ અર્થમાં પૂર્વનું “કૃષ૪ને શુ ” એ કથન પણુ પિષક છે. બીજું વૃષલગ્ન ને બ્રાહ્મમુહૂર્ત તે બન્ને પણ થોડા સમય માટે સહાગી બને છે. (૪) જણાવ્યા પ્રમાણે જ્યારે વૃષભ લગ્ન લેવાનો નિર્ણય થયું ત્યારે “ધર્મથસે ચ” નો અર્થ શું? એ એક પ્રશ્ન થાય. કારણ કે ચન્દ્ર પુષ્ય નક્ષત્ર ને કર્ક રાશિને છે તેમાં વિવાદ જ નથી. વૃષભ લગ્ન લઈએ એટલે કર્ક રાશિ ત્રીજા સ્થાનમાં આવે. ત્રીજું સ્થાન બધુ સ્થાન છે ને ધર્મસ્થાન તો નવમું છે. તેને ઉત્તર આ રીતે કરી શકાય છે. લગ્નાદિ તે તે સ્થાનનાં જે નામ છે તે મુખ્યત્વે કરીને તે તે સ્થાનમાં જે ફલ જવાય છે તેને આધારે છે. ત્રીજા સ્થાનમાં બધુનું ફલ જોવાય છે માટે તેનું નામ બધુસ્થાન છે અને નવમા સ્થાનમાં ધર્મલ જેવાય છે માટે તેનું નામ ધર્મસ્થાન છે. હવે તે તે સ્થાનમાં એક એક જ ફલ જોવાતાં નથી, પણ એક સ્થાનમાં અનેક ફ્લો જોવાય છે. અને તે જુદા જુદા ફલેને આધારે તે તે સ્થાનના જુદાં જુદાં નામો જ્યોતિષ ગ્રન્થોમાં ખૂબ પ્રસિદ્ધ છે. એટલે ત્રીજા સ્થાનમાં કેવળ બધુસમ્બન્ધી ફલ જેવાતું નથી પણ, भृत्यविक्रमसहोदरसौख्यमन्तिीविसुखमत्र विलोक्यम् ॥ जातकार्णवनियामकमुख्यैः, साधुतापि सहजाभिधनाम्नि ॥ १९ ॥ એ જાતક ચન્દ્રિકાના પાંચમા પ્રબોધના ૧૯મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે ત્રીજા સ્થાનમાં સાધુતા એટલે સદાચાર–ધર્મ પણ જોવાય. તેથી તેનો અર્થ ત્રીજા સ્થાનમાં ચન્દરહે છતે એવો અર્થ કરી શકાય. પણ આ અર્થ જરા કિલષ્ટ કહેવાય એટલે કેટલાકનું માનવું એમ છે “પસ્થિતે' ને બદલે “ધર્મદ” એવો પાઠ કલ્પ. જ્યોતિષમાં સામાન્ય રીતે પિતાથી સાતમું સ્થાન સપૂર્ણ જોઈ શકાય એવો નિયમ છે એટલે ધર્મદસ્યના–ધર્મસ્થાન છે દસ્થ જેને, અથવા ધર્મથી જોઈ શકાય એવું જે સ્થાન–એવો અર્થ કરાય. બને અર્થ પ્રમાણે ત્રીજું સ્થાન આવે. કારણ કે ત્રીજા સ્થાનથી નવમું સ્થાન સાતમું છે ને નવમાથી ત્રીજું સ્થાન સાતમું છે, એટલે બને પરસ્પર એક બીજાને દશ્ય છે. વળી એક એવો પણ આનો ખુલાસો થઈ શકે છે કે “પરિ? કાયમ રાખવું તેમાં ઘર્મ ને સ્થાને દુર્ચ કે ધામ એવું કલ્પવું. ધામ કે ટૂ ને બદલે હાથના લખેલા અક્ષરે હોવાને કારણે ધર્મ એવું વંચાયું હોય ને છપાયું હોય. જ્યારે ધામરિશ કે હરિ એવું રાખીએ એટલે તેને અર્થ ઘરમાં રહે છતે એવો થાય. “વારિક સ્વામી રામા, એટલે ચન્દ્રનું ઘર કર્યુ છે. અર્થાત પિતાના ઘરમાં–કર્ક રાશિમાં ચન્દ્ર રહે તે એ બંધ બેસતો અર્થ થાય. ને એ રીતે પૂર્વોક્ત કેાઈ વિરોધ રહેતો નથી. (૫) “ શથિનો મોઃ ' એને અર્થ અત્યાર સુધી-છઠ્ઠા સ્થાનમાં સૂર્ય ને મંગળ રહેતે એ કરવામાં આવતો હતો પણ જ્યારે લગ્ન વૃષભ નક્કી થયું એટલે કભના નક્કી થયેલા સૂર્યને મંગળ દશમા સ્થાને આવે. હવે દશમા સ્થાને સૂર્ય ભૌમ છે તો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36