Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯૩ દિગ’અરાની ઉત્પત્તિ ૫૦૦ નિરવદ્ય ભાજન કર્યાં છતાં અને પ્રાસુક અને એષણીય પાણી પીવાતાં છતાં ક્ષુધા અને તૃષા પરિષહના જય માનેલે છે. જો ક્ષુધા અને તૃષા ઘાતિકર્મના ઉદયથી કે દનાવરણીયના ઉદયથી હેત તેા ભેાજન અને પાનની સાથે પરિષદ્ધનું જીતવું અનત જ નહીં. જેમ સમ્યક્ત્વ પરિષદ્ધમાં મિથ્યાત્વને ધારણ કરવા સાથે સમ્યગ્દર્શન પરિષહેને જય અને જ નહીં, તેમ ક્ષુધા અને તૃષા પરિષહ પણ દનાવરણીય કે ઘાતિના ઉયથી હાત તેા ચેાગ્ય ભાજન અને ચેાગ્ય પાણી પીવાની સાથે અનત જ નહી. વળી ક્ષુધા અને તૃષાના પરિષદ્ઘને તત્ત્વાર્થસૂત્રકારે માત્ર વેદનીયમાં જ ગણેલા છે પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતિકમાં ગણેલા નથી. દિગમ્બરાના હિસાબે તે તે ક્ષુધા અને તૃષાના પરિષદ્ધને ઘતિકર્મીમાં જ ગણવા જોઈતા હતા. ગુણઠાણાના અંગે પરિષહાની વિચારણા: વલી ગુડાણાના વિભાગમાં પણ બાદર સપરાય સુધી સ` પરિષહેા માની સૂક્ષ્મસ પરાય ને છદ્મસ્થ વીતરાગમાં ચૌદ પરિષહા માન્યા અને જિનેશ્વરમાં અગિયાર પરિષહે માન્યા. આ સ્થાને જો ક્ષુધા અને તૃષા એ બે પરિષહે ઘાતીના ઉદયથી હેાત તા જિનેશ્વરીમાં અગિયાર પરિષહેા કહેવાના વખત આવત જ નહીં, શ્રી ઉમાસ્વાતિજીનું જ્ઞાાનને સૂત્ર: બાદર સપરાયમાં સર્વ પરિષહેાનું વિધાન છે. સૂક્ષ્મસ’પરાય અને છદ્મસ્થ વીતરાગમાં ચૌઢ પરિષદે છે એમ કહી ગુણુઠાણાઓમાં કેટલા કેટલા પિષડે છે એ જણાવવાના અધિકાર ચાલે છે તેથી ‘પાવા નિને' એ સૂત્રમાં પણ સ્પષ્ટપણે જિનેશ્વર મહારાજના અગિયાર પરિષહેા જણાવ્યા છે, છતાં જેઓને ગણધર મહારાજનાં સૂત્રેા ઉઠાવી લેવાં છે, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સરખાં નાનાં નાનાં સૂત્રે સહેજે સામાન્ય મનુષ્ય ક ંઠે રાખી શકે એવાઓને પણ ચુચ્છેદ માની પેાતાના આચાર્યની બુદ્ધિની નામેાશી કરવી છે, તેવા દિગમ્બરે ઉમાસ્વાતિ વાચકજી મહારાજને પણ ઉથલાવવા ચૂકતા નથી. અને તેથી ‘વ્હાવા ત્તિને” એ સૂત્રમાં સ્પષ્ટ રીતે કેવિલ મહારાજને ક્ષુધાતૃષાદિક અગિયાર પરિષહા જે હાય છે તે જણાવેલા છે છતાં તેમાં તે દિગમ્બર નિષેધવાચક નકાર શબ્દ પેાતાના તરફથી, મતના આગ્રહને લીધે, ઉમેરીને જિનેશ્વરાના અગિયાર પરિષહે! નથી એવા અર્થ કરે છે. મધ્યસ્થ સમજી મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે વિધિના અધિકારમાં દિગમ્બરા નકાર જોડી દે એના જેવા બીજો જુલમ કચે ? પણ ધ્યાન રાખવું કે ટ્વિગમ્બરને માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44