Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ૫૮૩ ૧૯૯૩. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય સંવત ૧૪૯૯ ના ફાગણ શુદિ ૨ ને દિવસે, ઓસવાલ જ્ઞાતિના શાહ કઠુઆની ભાર્યા કીલૂણના પુત્ર, (પિતાની ભાર્યા રતનાદે અને પુત્ર વીરમથી યુક્ત એવા ) શાહ રતનાએ, પોતાના કલ્યાણ માટે શ્રી કુંથુનાથ પ્રભુનું બિંબ ભરાવીને તેની કોઈ આચાર્ય વર્ય પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૪૭) ॥सं० १५३० वर्षे फागण वदि १० श्रीज्ञानकीय गच्छे ओ० उससगोत्रे सं० भाडा भा० पदमिणि पुत्र सं० हासा पीथा द्वाभ्यां पितृमातृश्रेयो) श्री शांतिनाथ बिंब 'का० प्र० श्रीसिध(द्ध)सेनसूरिपट्टे श्रीश्रीधनेश्वरसूरिभिः ।। प्रतिष्ट(ष्ठितं સંવત ૧૫૩૦ ના ફાગણ વદિ ૧૦ ને દિવસે, શ્રી નાણકીય ગચ્છ,૪૦ સવાલ જ્ઞાતિ અને ઉસસ ગોત્રવાળા સંધવી ભાડાની ભાર્યા પદમિણીના પુત્ર સંઘવી ૧ હાસા અને ૨ પીથાએ, પિતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રી શાંતિનાથ દેવનું બિંબ ભરાવ્યું. તેની શ્રસિદ્ધસેનસૂરિના પટ્ટધર શ્રીધનેશ્વરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. ॐ॥ संवत् १३५६ कार्तिक्या श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरि पट्टालंकार श्रीजिनचंद्रसूरि सुगुरूपदेशेन सा० गाल्हण सुत सा० नागपाल श्रावकेण सा० गहणादि पुत्र परिवृतेन मध्यचतुष्किका स्व० पुत्र सा० मूलदेव श्रेयार्थ सर्वसंघप्रमोदार्थ कारिता ॥ आचंद्रा नंदतात् ॥ शुभं ॥ સં૦ ૧૩પ૬ ના કારતક સુદિ પૂનમને દિવસે, શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં, શ્રીજિનપ્રબોધસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી, શાહ ગાલ્હણના પુત્ર, (પોતાના પુત્ર ગહણ વગેરેથી યુક્ત) શાહ નાગપાલ નામના શ્રાવકે પોતાના સ્વર્ગસ્થ પુત્ર મૂલદેવના કલ્યાણ માટે અને સમસ્ત સંધના આનંદને માટે (આ મંદિરની નવચેકીઓમાંની) વચલી ચેક કરાવી. તે સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહે. ૪૦ ‘જોધપુર સ્ટેટમાં આવેલા નાણા ગામના નામ પરથી શ્રાનાણકીય ગચ્છ નિકળ્યા હોય, એમ જણાય છે. નાણા, એ “મારવાડની નાની પંચતીર્થોમાંનું એક તીર્થ છે. ત્યાં શ્રીમહાવીરસ્વામીનું આલિશાન-જંગી મંદિર અને તેમાં શ્રી મહાવીરસ્વામીની બહુ મોટી મનહર મૂર્તિ વિરાજમાન છે. લોકોમાં આ જીવિત સ્વામીનું મંદિર કહેવાય છે. અહીં ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જૈન સ્કૂલ, વર્ધમાન આયંબિલ ખાતું અને શ્રાવકોનાં ઘણાં ઘરો છે. : સુધારો : ગયા અંકમાં છપાયેલ શ્રી શa rર્થના તંત્ર ના પાંચમા કનું પહેલું ચરણ Gi નિવરિતું મુરાિનવર્તિ છપાયું છે તેના બદલે પુજી કાનિવારાય જાનવહિત એમ વાંચવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44