Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૯૨ તરગવતીની કથા ૧૯૭ કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કળ દાનધર્મનું આચરણ કર્યું. એને માટે તેણે પોતે જ કહ્યું કે કામાં કૌમુદિપ` અમારા માટે તા પૈસાની કાથળી છોડી મુકવાના, દાન આપવાના અને પવિત્રતા ખિલવવાના દિવસ હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કૌમુદીપ એ ભાગ્યશાળી બાળાને ક્ળ્યુ. પતિની શેાધખેાળ માટે કરેલી તેની બધી મહેનત સફળ થઇ, તેનું તપ, દાન, શીયલ આદિ બધુએ સાર્થક થયું. મેળામાં ગયેલ સખીએ તેને વધામણી આપી ત્યારે તે ખેલીઃ મારા શાક હવે ટળ્યા છે અને આનંદ ઉપજ્યેા છે, કારણ કે મારા સ્વામી મને ચાહે છે. ખરેખર, સ્ત્રીઓને પતિ પ્રેમ અમૃત અને જીવન કરતાં પણ વધુ સાષપ્રદ લાગે છે. કૌમુદી-મહાત્સવમાં પેલી ચિત્રમાળા જોઈ બધા માણસેા છક થઈ ગયા હતા. એક યુવાનેનું જુથ હસતું ખીલતું ચાલ્યું આવતુ હતું તે એ ચિત્ર જોવા થેાલ્યું. તેમાં તર`ગવતીના પૂર્વભવને પતિ – ચક્રવાક પણ અહીં આવેલ હતા, એ ચિત્રમાળા જોઈ તેના હૃદયમાં પ્રેરણા થઇ અને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. તેને પણ મૂર્છા આવી. તે મૂર્છા વળતાં મિત્રાએ એને બે મૂર્છાનું કારણ પૂછ્યું. છેવટે ચિત્રા વેચનાર દાસીને આ ચિતરનાર કાણુ છે એમ પૂછી ચીરાતા હ્રદયે તે ઘેર ગયો. એ ઘેર આવી રીસાઇ ગયા. માબ!પે સમજાવી વાત કઢાવી અને ખીજે જ દિવસે એ છેાકરાના માપ –– ધનદેવ તરંગવતીના પિતા પાસે તરંગવતીનું માગું કરવા ગયેા. તેણે કહ્યું તમારી દીકરી તરંગવતીનું મારા દીકરા પદ્મદેવ માટે માગુ કરૂં છું.” આ સાંભળી પુત્રીનું હિત ઈચ્છતા તરંગવતીના પિતાએ 14 નિરંતર પરદેશ સફર કરનારને અને સમાન કુળ વગરનાને કાણુ કન્યા આપે” એમ કહી એ ધનાઢય શેડ ધનદેવને ના સંભળાવી દીધી. ધનદેવ ખાલી હાથે પા। આવ્યેા. અને આવા સમાચાર સાંભળી પદ્મદેવને ત્રણે આઘાત થયા. તે વિચાર કરવા લાગ્યો કે નગરશેઠ કુળ અને પૈસામાં મસ્ત રહી પોતાની પુત્રીનું પણ હિત નથી ઇચ્છતા ! . આ બાજી તરંગવતીને પણ એટલું જ દુઃખ લાગ્યું. સખીઓને માટે આ સમાચાર સાંળળી રડતાં રડતાં પૂર્વભવમાં મારા સખા બાણ વાગનાં ન જીવી શક્યો તેથી હું પણ ન જીવી શકી. પક્ષીના ભવમાં પણ હું એની પાછળ બળી મરી । પછી આ માનવ ભવમાં હું એમના વિના શી રીતે જીવી શકું?'' આ ખેલતાં તેના હૃદયમાં શ`કા થઈ આવી કે મારા પિતાએ ના પાડી તેથી રખેને રાત્રે એ આપઘાત કરે અને મારે તેની સહચરી થવું પડે? ખરે જ, સાચા સ્નેહીએ ભલેને ગમે તેટલાં દૂર બેઠાં હૅય, છતાં એકબીજાના હૃદયના આકષઁણુથી એકબીજાનાં વાતા અને ભાવા જાણી શકે છે. “ પેાતાના સ્નેહી આપધાત કરશે.' એ શકા તર’ગતીની ખાટી નહેાતી. તરંગવતી અને પદ્મદેવ હજી કદી પ્રત્યક્ષ ભણ્યાં ન હતાં, છતાં લજ્જા છેડી તર’ગવતીએ પેાતાના પ્રેમીને આશ્વાસન આપવા માટે એક પત્ર લખીને પાતાની સહચરી સાથે મોકલ્યા. પત્ર લઇ ને સખી પદ્મદેવને ઘેર આવી. અહીં તેણે જોયું કે પદ્મદેવની સ્થિતિ પણ તરંગવતી જેવી જ દુઃખદ હતી. પદ્મદેવને મિત્ર રડતા પદ્મદેવને લઈ તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44