Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ્રતિષ્ઠા અને દેવજારેપણ : (૧) અમરાવતી (વરાડ )માં વૈશાખ સુદી દશમના દિવસે શ્રી પાર્શ્વનાથ ભ ળ + નના દેરાસરથી પ્રતિષ્ઠા કરવામાં આવી. (૨) રણનીટીકર (પ્રાગધ્રા ) માં વૈશાખ સુદી બીજના દિ સે ધ્વજારોપણની ક્રિયા કરવામાં આવી આ વખતે મુનિરાજ શ્રી ધરણેન્દ્રવિજયજી ત્યાં પધાર્યા હતા. દીક્ષા : (૧) નાસિકના રહેવાસી, બા ' બ્રહ્મચારી ભાઈ દેવીચંદજી ચંદનમલ, સાલકીએ વેશા ખ સુદી દશમના દિ સે તથા (૨) કુલાધિના રહીશ કોચર લક્ષ્મીચંદ આ મકરણે વૈશાખ સુધી તેરસના દિવસે ભુજ કરછ) માં પૂજય આચાર્ય શ્રી વિજય કનકસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. (૩) આર ભડાવાળા ભાઈ વિઠ્ઠલદાસ વૈશાખ વદ છઠના દિવસે મહેસાણામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. તેમનું નામ વિત્યવિજયજી રાખવામાં આવ્યું છે. (૪) ભાઈ માંગીલાલજી નામના ક્ષત્રિય જૈને વૈશાખ સુદી દશમના દિવસે લઃ મણીતીર્થમાં ઉપાધ્યાય શ્રી યતદ્રવિજયજી પાસે દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મનહરવિજયજી રાખવામાં આવ્યું છે. આચાર્ય પદવી : મુનિરાજ શ્રી સાગરચંદજી મહારાજને અમદાવાદમાં શામળાની પાળના ઉપાશ્રયમાં જેઠ સુદી ચેાથના દિવસે આચાર્ય પદવી આપવામાં આવી. ને કેળવણી માટે દાન : શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સે તાજેતરમાં ઘડેલી બે વર્ષની શિક્ષણ પ્રચારની યેજના માટે પચીસ હજાર રૂપિયાની જરૂર હતી, તે રકમ એક (પોતાનું નામ નહિ આપવા ઈચછના ) સદ્ગૃહસ્થ તરફથી કો-ફરન્સને મળી ગઈ છે. | મહાવીર જયંતીની રજા: વધુ મ્યુનિસિપાલિટીએ મહાવીર જયંતીના દિવસને -જાના દિવસ તરીકે મંજૂર કર્યો છે. બીજે પણ આવું થાય એ માટે જૈન સંઘે પ્રયત્ન કરવે જોઈ એ. સ્વીકાર જિનભક્તિનું સુંદર સ્વરૂપ: સંયોજક અને પ્રકાશક : રમણલાલ પાનાચંદ. ઠે. મોટા દેરાસર પાછળ, ગોધરા : પ્રકાશક શ્રી ઋદ્ધિવિજયજી જૈન પુસ્તક ભંડાર, ગોધરા : ભેટ, પ્રભુ પ્રાથના: સં'ગ્ર હકપં' અમૃતલાલ મોહનલાલ સ ધવી, પ્રકાશક : ગોવિંદ વીરચંદ સંઘવી, વનાળા કામદાર. લીંબડી. પ્રકાશક તરફથી ભેટ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44