Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ દિગબરની ઉત્પત્તિ સૂક્ષ્મ સં૫રાય અને છદ્મસ્થ વીતરાગને એકસરખી સંખ્યાવાળા પરિષહે હાઈ શકે જ નહી. વળી દિગમ્બર સુધા અને તૃષાને મોહના ઉદયની સાથે રહેવાવાળી માને તો તે શું સુધા-તૃષાને કષાય મેહનીયની સાથે રહેવાવાળી ગણે કે કષાય મેહનીયની સાથે રહેવાવાળી ગણે? ધ્યાન રાખવું કે સૂફમસં૫રાય ગુણસ્થાનકે એક પણ નેકષાય મેહનીય પ્રકૃતિને ઉદય નથી હોતો છતાં ત્યાં ક્ષુધા અને તૃષા પરિષહ છે જ. વળી કષાય મોહનીયના ઉદયની સાથે ક્ષુધા તૃષાને સદ્ભાવ માને તે છઘથ વીતરાગમાં તે એકે કષાય મેહનીય નથી અને સૂક્ષમ સંપાયમાં જે સૂક્ષમ લેભ ઉદયમાં ગણાય છે, તે સૂમ લોભ ક્ષુધા તૃષાની સાથે રહી શકે એમ તેઓને માનવું જ પડે, અને જે એમ માનવા જાય તે કેવળ લાભ નામના કષાયને સુધા તૃષા સાથે સંબંધ થાય અને તેમ થતાં ક્રોધ, માન, માયા નેકષાય મેહનીય તે સુધા તૃષાના સહચર બને નહી અને તેથી બાદર સંપરામાં પણ લેભના ઉપગવાળા હોય ત્યારે જ સુધા તૃષા હોય. પણ લેભ કષાયમાં નહી પરિણમેલા જીવો જેઓ કેધાદિકમાં ઉપગવાળા જે વખતે હોય તે વખતે આહારરહિતપણું માનવું પડશે, એટલે ૧૦-૧૨-૧૩ મા ગુણઠાણે તો શું પણ બાદર સંપરામાં ક્ષુધા તૃષાની ભજના થઈ પડશે અને આહાર સિવાયના તો છે માત્ર વિગ્રહ ગતિવાળા, કેવલી મુદ્દઘાતવાળા અયોગી અને સિદ્ધના જીવે જ હોય છે. બાકીના બધા પ્રતિ સમયે આહારી હોય છે, આ બધી વસ્તુ દિગમ્બરેને ખરેખર ખખડાવી નાખશે. ખરી રીતે સુધા અને તૃષા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મના ઉદયથી થવાવાળી પણ નથી તેમ તે ઘાતકર્મના ઉદયની સાથે જ રહેવાવાળી હોય એમ પણ નથી અને તેથી ક્ષુધા તૃષાને અભાવ જણાવવાદ્વારાએ કુદેવત્વને અભાવ જણાવી શકાય જ નહી. પણ દિગમ્બરોને, માત્ર ઉપકરણે ન માનવા એ મત થયો અને તેથી માધુકરી-વૃત્તિ છેને એક ઘેરે ભજન કરવાનું થયું. બાળ, લાન, વૃદ્ધ કે અસમર્થને અન્નપાન કે ઔષધાદિ લાવી દેવાનું રહ્યું નહી. અને ભગવાન જિનેશ્વર મહારાજ કેવલજ્ઞાન પામ્યા પછી ભિક્ષા માટે ભમે નહીં તેથી ફરજિયાત રીતે દિગમ્બરોને કેવલી મહારાજના આહાર પાણીને ઉઠાવી દેવાની જરૂર પદ્ધ અને તે આહાર પાણી ઉઠાવી દેવાથી સુધા અને તૃષાને દેષરૂપે માની અઢાર દેષમાં નાખી દીધા. આવી રીતે સુધા તૃષાને પુનઃ વિચાર કર્યો અને જન્મ દેષને વિચાર આગળ કહેલું હોવાથી વૃદ્ધત્વ વગેરે દે નો આગળ ઉપર વિચાર કરીશું. (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44