Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી ઓસમ પહાડ સ્થાન---કાઠીઆવાડમાંના ગાંડળ સ્ટંટમાંના ઉપલેટા સ્ટેશનથી ૩ ગાઉં, ધારાજી સ્ટેશનથી છ ગાઉ, વધળી સ્ટેશનથી ૬ ગાઉ, ગિરનારની પહાડીથી છ ગાઉ અને પાટવાવ ( મહાલના મુખ્ય ગામ)ની પાડેાશમાં જ, રાયણ વિગેરેના વૃક્ષેાથી સુશૅાબિત આસમ પહાડ આવેલ છે. << "" સ્થાપત્યા—આ પહાડ ઉપર ચડવા માટે સફેદ પત્થરથી બાંધેલાં જૂનાં પગથીયાં છે. ઉપર જતાં એક તળાવ આવે છે. આ તળાવથી આગળ વધતાં માતૃમાતાનું દેવળ આવે છે. માતૃ શબ્દ જ તે દેવીના પ્રાચીન સ્વરૂપને ખ્યાલ આપે છે. પાટણવાવના અનુભવી વૃદ્દો આ દેવીને સતરેસરીના નામથી એળખાવે છે. સરેસરી એ ચક્રેશ્વરીનું અપભ્રંશ નામ છે. આ દેવીનું વાહન વાદ્ય છે અને મૂર્તિ આરસની બનાવેલી છે. આ દેવીના દેવળમાં જુના જિનમદિરાના પત્થરે જ્યાં ત્યાં ચણેલા નજરે પડે છે. આ મંદિરની પાસે જ એક નાની શિવ–દેરી છે. આ દેરીમાં એક વેંત કરતાં પણ નાની, કાળા પત્થરમાંથી બનાવેલી અને ખડિત અેવી કાઉસગ્ગ ધ્યાને ઉભેલી એક જિન-પ્રતિમા છે. રંગરેજ, ખત્રી તથા છાયા નાગર। આ માતૃમાતાને પેાતાની કુળદેવી તરીકે માને છે. ** મેઢેરા ’નું અનુસ ́ધાન ) ( “ મહાતી પ્રભાવક, સરિપુ ગવ પોતાના ઉપદેશામૃતથી મેાઢન્નતિને પેાતાને અસલ–પ્રાચીન ધર્મ પઢાંચાડવા પ્રયત્ન કરે ! આજે મેઢ લકાએ પ્રાયઃ જૈનધમ સજ્યા છે. છતાંયે તેમનું મૂલ ઉત્પત્તિ સ્થાન ભૂલાયું નથી. ફેર એટલે છે કે પહેલાં તેઓ અહીંના મહાવીર દેવના મંદિરનાં દર્શન કરવા આવતા એને બદલે નવી કુલદેવીની સ્થાપના કરી, મેાંઢેરા આવી, તેનાં દર્શન કરે છે. રાંતેજાનું મંદિર-મે' આગળ ઉપર રાંતેનનેા ઉલ્લેખ કર્યો છે. ત્યાં ખાવન જિનાલયનું સુંદર મંદિર અને ધર્મશાળા છે. હાલનું મંદિર તેા નવું છે. ૧૮૯૧માં અમદાવાદમાં પ્રતિષ્ઠિત મૂર્તિ બિરાજમાન છે, પરંતુ એક શિલાલેખ ૧૨૯ના છે. એક ૧૩૯૧ના પણ છે. એટલે અહીં તે સમયમાં પ્રાચીન ખાન જિનાલયનું મદિર હશે એમ લાગે છે. અહીંના જૈના પણ કહે છે કે મંદિરનું આખું ખંડિયેર જમીનમાંથી મળ્યું હતું. આ મંદિરની ભમતીનાં અનેક પ્રાચીન પરિકરા કદગિરિ તીથ માં પૂજાય છે. અહીં જૈને બરાબર પૂત્ન પણ કરતા નથી, ભગવાન ઉપર ધૂળ ચેાંટી છે; કાળાશ આવી ગઈ છે. મદેશમાં પણ કચરા રહે છે. મૂલનાયકજી પ્રાચીન છે. ભાયણીજી તીથી રાંતેજા છ ગાઉ થાય છે. ત્યાંથી છ ગાઉ મેાંઢેરા અને ત્યાંથી છ ગાઉ ચાણસ્મા થાય છે. ભાયણીથી ચાણસ્મા થઈ ને પાટણ જવા ઈચ્છનારે અવશ્ય મેાંઢેરા જવું અને પ્રાચીન, ખ્રસ્ત જિનમંદિરનાં દર્શન કરીને પેાતાના ગૌરવભર્યો ભૂતકાળને જીવન્ત કરવાની ભાવના કરવી ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44