Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૩૧૧ સંવત્ ૧૫૩૧ ના માગશર શુદિ ૨ ને વાર શુક્રવારે પોરવાડ જ્ઞાતીય શાહ છવા ભાર્યા લલિતાદે પુત્ર શાહ માંડણની ભાર્યા માહણુદેવીએ પોતાના કલ્યાણ માટે શ્રી વાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની તપાગચ્છીય શ્રી સોમસુંદરસૂરિજીને પ્રપ્રશિય શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. सं० १२०१ श्रीकोरेण्टकीयगच्छ (च्छे) वेहायन्याः जिम्यहंणि श्राविकया प्रतिमा कारिता વહાયતી (નગરી) ની શ્રીકટ ગવાળી, જિન્સંહણી નામની શ્રાવિકાએ સંવત ૧૨ ૦૧ માં આ પ્રતિમા ભરાવી. संघन सं० १३५६ आषाढ सुदि ३ रवौ श्रीनाणकगच्छे लोलसगोत्रे श्रे० जोलपण ૫૦ (30) પિતા+ દરે શ્રીનપાતે(૪) શ્રી જીતનાર્વ દાપિત પ્રતિષ્ઠિત श्रीशांतिसूरिभिः સંવત ૧૩૫૬ ના આષાડ સુદ ૩ ને રવિવારે શ્રી નાણા-નાણકીય ગ૭ના અને લેલસ ગોત્રવાળા શેઠ જેલણના પુત્ર -શેઠ નરપાલે પિતાના દાદાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની શ્રીમાન શાંતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી. (૧૦) १५७१ चंपकदुर्गसंघेन १५७१ पत्तनीयसंधेन १५७१ चंपकनेरसंवेन १५७१ शमीसवेन इ०नं० शिष्य श्रीसौभाग्यनंदि १५७१ महमदावादसंघेन ગોલવાડની પંચતીથી માં આવેલા નાંડલાઈ ગામના શ્રી આદિનાથ ભગવાનના મંદિરની દેવકુલિકાઓ-દેરીઓની બાર શાખ ઉપરના, તે તે દેરીએ કરાવ્યા સંબંધીના આ ટુંકા લેખે છે. આ પાંચે દેરીએ (અને આ સિવાયની બીજી પણ ઘણી દેરીઓ વિગેરે ) વિ. સં. ૧૫૭૧ માં બનેલ છે, અને તે બધી દેરીઓની અથવા તેમાંની થોડી દેરીઓની પ્રતિષ્ઠા; કુતુબપુરા પક્ષના શ્રીતપાગચ્છાધિરાજ શ્રીઇદ્રનંદિસૂરિએ તથા તેમના શિષ્ય સિભાગ્યનંદિ તથા પ્રમોદકુંદરે કરી છે. આ પાંચ દેરીઓમાંથી ૧ લી ચંપકદુર્ગા (ચાંપાગઢ) ના સંધે, ૨ જી પાટણના સંઘે, ૩ જી ચંપકનેર–ચાંપાનેરના સંધે, ૪ થી સમી (રાધનપુરસ્ટેટ )ના સંઘે અને ૫ મી મેમદાવાદના સંધે કરાવી છે. નંબર ૮-૯ ન લે, કેરટા (મારવાડ), ગામના સીમાડામાં મેઢી પાસેના શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાંની ધાતુની મૂર્તિઓ પરત છે. - ખીલ, કેરટા અને નાડલાઈના બીજા લેખે અન્યત્ર-પુસ્તકોમાં છપાઈ ગયા છે. ફક્ત નહિ છપાયેલા લેખે જ અહીં આપવામાં આવ્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44