Book Title: Jain Satyaprakash 1936 03 SrNo 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन सत्य प्रकाश ( માસિવ પત્ર ) - વિ ષ ય–દ શ ન : ૨૮૯ ૧. શ્રી નારીશ્વરસ્તોત્રમ્ : ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્મવિગરની નળી : ૨૭૫ ૨. દિગંબરાની ઉત્પત્તિ ઃ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૨૭૮ ૩. સંતબાલ વિચારણા : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૨ ૮૨ ४. समीक्षाश्रमाविष्करण: उपाध्याय महाराज श्री लावण्यविजयजी २८६ ૫. જિનમંદિર ઃ મુનિરાજ શ્રી દર્શનવિજયજી १. दिगंबर शास्त्र कैसे बनें ?: मुनिराज श्री दर्शनविजयजी : ૨૯૪ છે. મહાતીર્થ મેઢેરા : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી : ૨૯૭ ૮, ઓસમ પહાડ : મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી : ૩૦૧ ૯. મેવાડની પંચતીર્થી : મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ૧૦. પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય :' (૧) પ્રાચીન લેખસંગ્રહ : મુનિરાજ શ્રી જયંતવિજયજી : ૩૧૦ (૨) વલભીપુરઃ મુનિરાજ શ્રી જયંતવિજયજી : ૩૧૨ ૧૧. શ્રી સ્તંભન પાર્શ્વનાથ : ઉપાધ્યાય મહારાજ શ્રી પદ્મવિજયજી ગણી : ૩૧૩ : ૩૦ ૩ | શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબને, ગયા અંકથી અધુરો રહેલો “ સરસ્વતી પૂજા અને જૈન ” શીર્ષક લેખ આ અંક માં આપી શકાય નથી. [ “ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ” શીર્ષક દરેક અંકમાં આવતા ચાલુ પ્રકરણને સમૃદ્ધ બનાવે એવી, પ્રાચીન શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રતિમાઓ ઉપરના લેખો કે બીજી ટૂંકી ટૂંકી એતિહાસિક નોંધે સંબંધી, સામગ્રી મોકલવા દરેક ધર્મપ્રેમીને પ્રાર્થના છે. તે તે સામગ્રી તે તે મોકલનાર વ્યક્તિના નામ સાથે આપવામાં આવશે. [ જે પૂજ્ય મુનિમહારાજને “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” મેકલવામાં આવે છે તેમણે પોતાના વિહાર આદિના કારણે બદલાતા સરનામાના સમાચાર વેળાસર સમિતિની રીતે લખી જણાવવા કૃપા કરવી. જેથી માસિક ગેરવલ્લે ન જતાં વખતસર મળી જાય, લવાજમસ્થાનિક ૧-૮-૦, બહારગામનું ર-૦-૦ છુટક નકલ ૦-૩-૦ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44