Book Title: Jain Satyaprakash 1935 10 SrNo 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मेट ിം ഭൂരത്തിര തിര തിരി വിര തിര ഖര ഖര വിര വിരിരിരിര - વાંચકાને આવતા અંક જોઈએ તે ધ્યાન આપો. વી. પી. સ્વીકારજો. અમને અત્યાર સુધીમાં જે જે મહાનુભાવોએ કાયમી ગ્રાહક બની રહેવા માટે જણાવ્યું છે તેઓને આવતા અંક વી પી થી મોકલવામાં આવશે; તે સ્વીકારી લે. तुरत लखी जणावा. - જે જે વાંચકે આ માસિકના ગ્રાહક રહેવા ઇરછે છે તેમણે કાર્તિક વદી ૦)) સુધીમાં અમને ખબર આપવી તાજ તેને આગામી એક મોકલાશે. - આ રીતે ખબર ન આપનારને આગામી અંક મેક લાશે નહીં, માટે તુરત લખી જણાવવું. - પૂજ્ય મુનિવર્યમાં જેઓ આચાર્ય ઉપાધ્યાય &ી પન્યાસ ગણિ કે પ્રવર્તક પદથી વિભૂષિત છે તેઓને આ માસિક ચાલુ સાલમાં વિના લવાજમે આપવાનું છે. તો તે રીતે ગ્રાહક રહેવા ઈચ્છનારે તુરત અમને જણાવવું. સાથે સાથે પોતાના વિહારનું શીરનામું પણ શુદિ ૫ પહેલાં અમને @ મળે તેમ જણાવતા રહેવું. सहकार आपो. - પૂજ્ય મુનિવર્યો પોતાના વિહારમાં આ માસિકના નવા ગ્રાહકે વધે તેમ ઉપદેશ આપવા કૃપા કરે. - શ્રાવકે પણ પોતાના કુટુંબી તથા મિત્રોને આ માસિકના ગ્રાહક થવા વાંચવા પ્રેરણા કરે. e સહાય વનો. એક સાથે રૂપૈયા ૫૧ કે તેથી અધિક રકમ આપી કેઈપણ ભાગ્યશાળી આ માસિકના સહાયક બની શકે છે. • - વિજ્ઞપ્તિ - આ અંકના મુખ પૃષ્ઠ પર બે હજાર વર્ષના સમયની ચિત્ર કળાના ભાવવાહી ફેય આપવાના હતા જે બ્લાક તૈયાર નહિ ૯ થવાથી આ અંકમાં આપી શકયા નથી. * દિવાળીના તહેવારને અંગે આ અંક સહેજ વિલ બે બહાર એ પડયા છે. మతంతుతం తంతుతం తంతు తు తు తు తుతం తు తుల મુદ્રક, કાન્તિલાલ વાડીલાલ પરીખ, ધી સૂર્ય પ્રકાશ પ્રિન્ટિગ પ્રેસ, પાનકોરનાકા–અમદાવાદ. ఊతంతుతం తం తంతుంతంతుతం తంతు తు తు తు తుంతుంతుంతుంతుంతుంతుతం తంతుతం ടും ഒരിരിരി രിരിരിരി രിരിരിരിരിരിരിരിരി രിരിരി രി രി രിരി For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36