Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01 Author(s): Munichandrasuri Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 5
________________ સમતિ પત્ર | પૂ. આ. ભ. શ્રી યશોદેવસૂરિ મ.સા.ની પ્રેરણા અને પ્રયાસથી આ ગ્રંથનું પ્રકાશન શ્રીમુક્તિ-કમલ-જૈન મૌતનમાલા વડોદરાથી થયું હતું. પૂ. આ. ભ. શ્રીએ પણ આના પુનઃ પ્રકાશન માટે સહર્ષ સંમતિ આપી છે. પૂજ્યશ્રીને ભાવભરી વંદના. [ પ્રસ્તુત ગ્રન્થના પુનઃપ્રકાશન માટે શ્રી કાપડિયાના સુપુત્રોએ સમ્મતિ આપી છે. એ બદલ તેઓના આભારી છીએ. આ કાર્ય શ્રી રમણલાલ ચી. શાહે પોતાનું સમજીને કરી આપ્યું છે. તેઓને પણ ખૂબ ધન્યવાદ ! પ્રકાશક.] પરમ પૂજ્યશ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. જત ડૉ. રમણભાઈ શાહ દ્વારા જાણવા મળ્યું કે અમારા પિતાશ્રી સ્વ. ડૉ. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” (ભા.૧-૨-૩) આપ શુદ્ધિ-વૃદ્ધિ સાથે એક જ વોલ્યુમમાં પ્રકાશિત કરવા ઇચ્છો છો, કારણ કે આ ગ્રંથ હાલ અપ્રાપ્ય છે. આ ગ્રંથ પ્રકાશિત કરવા માટે અમારા તરફથી કોઈ પણ અપેક્ષા વગર સહર્ષ સંમતિ આપીએ છીએ. લી. બિ. હી. કાપડિયા V. H. Kapadia Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 340