Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 24
________________ ૪ પરશુરામપસૂત્ર—તાંત્રિક ગ્રન્થ અદ્રયવન્દ્ર સંગ્રહુ——બૌદ્ધ ગ્રંથ સમરાંગણસૂત્ર-ભાજરાજા ( બે ભાગમાં ) આ પુસ્તકમાં શિલ્પવિદ્યાના અને સ્થાપત્યકલા રચનાના બહુ જાણવા જેવા વિચારા છે. શિલ્પ અને અભ્યાસીઓને ખાસ ઉપયેાગી પુરાતન પુસ્તક છે. ૧૧-૦-૦ ૨-૦-૦ ૨૦-૦-૦ તથા નગર સ્થાપત્યના સાધનમાલા-બૌદ્ધ ધર્માંતા તંત્ર-મત્ર ગ્રન્થ : બે ભાગ ૧૪-૦-૦ વડાદરાની સેન્ટ્રલ લાયબ્રેરીનાં લખેલાં પુસ્તકાનું કેટલાગ— પ્રથમ ભાગ જેમાં ૧૪૦૦ પુસ્તકાના પરિચય સાથે નામ આપવામાં આવેલ છે. વેદ-ઉપનિષદ્ બ્રાહ્મણ ગ્રન્થા સુધીની આ સૂચી છે, ૬-૦-૦ માનસોલ્લાસ અથવા અભિલષિતા ચિંતામણિ—— ( સામેશ્વર મહાકવિ ) મીરાતે અહમદી—પરશિયન ભાષામાં એ ભાગમાં માનવ ગુસૂત્રતત્ત્વસંગ્રહ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૭-૧૨-૦ ૧૯-૮-૦ ૫-૦-૦ ૨૪-૦-૦ અન્ને ભાગની કિ. બૌદ્ધ તત્ત્વજ્ઞાનને મહાન ગ્રન્થ, કર્તા શાંતરક્ષિત ટીકાકાર કમલશીલ આ બન્ને બૌદ્દાચાર્યાં રાજગૃહ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપ હતા, જે આચાર્યંને શ્રીમાન હરિભદ્રસૂરિજી પણ પોતાના ગ્રન્થમાં અનેક સ્થળે યાદ કરે છે. જૈન, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક પૂર્વમીમાંસા વગેરે દર્શાનાને લગતી ઘણી ગંભીર અને માર્મિક ચર્ચા આ ગ્રન્થમાં કરવામાં આવી છે. સન્મતિતના ટીકાકારે પેાતાની ટીકામાં આ ગ્રન્થને ખાસ સામે રાખી પૂર્વ પક્ષ તરીકે ઉતારેલ છે. એટલે સન્મ તિતને સમજવા માટે આ ગ્રન્થ અતિ ઉપયેગી છે. ઉપર્યુક્ત બૌદ્ધાચાર્યાં મેટામાં મેાટા વિદ્વાને છે. જૈન તત્ત્વજ્ઞાન સમજવા માટે બૌદ્ધ તત્ત્વજ્ઞાનનું આ પુસ્તક ખાસ જોવું જોઈ એ. આ ગ્રન્થની વધારે www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68