Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 43
________________ ૪૩ સામાયિક સૂત્ર— સંપાદક મેાહનલાલ દલીચંદ દેસાઈ. વિસ્તૃત માહિતી અને કાલેજોમાં પાઠ્ય પુસ્તક થઈ તેના ભાવાર્થ સાથે, હાઈસ્કુલા તથા શકે તેવું પુસ્તક. મુનિશ્રી જિનવિજયજી સંપાદિત કેટલાક ગ્રંથાના વધુ પરિચય, જીતકલ્પસૂત્ર ચણિ— ભાષ્યકાર યુગપ્રધાન શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણની આસતા ગણધર યાને સ્થવિર પુરુષો જેટલી જ મનાય છે. એમનું રચેલું જીતકલ્પસૂત્ર અદ્યાપિ બહુ દુભ હતું, અને આજ સુધીમાં કાઈ એ પ્રકટ કર્યું ન હતું. એ સૂત્ર અતિ ઉત્કૃષ્ટ પતિએ છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી ભાષામાં લાંબી પ્રસ્તાવના લખવામાં આવી છે. માટે દરેક સાધુ તથા સાધ્વીએ અને જ્ઞાનભંડારીને આ સૂત્ર અવશ્ય સગ્રહણીય છે. કિંમત રૂ. ૩-૦-૦ આચારાંગસુત્ર એમ તે આચારાંગસૂત્રની આજ સુધીમાં ઘણી આવૃત્તિએ છપાઇ ગએલ છે, પરંતુ શુદ્ધતા અને ઉત્તમતાની દૃષ્ટિએ એની બરાબરી કરી શકે એવી એક આવૃત્તિ બહાર પડી નથી. ૧-૦-૦ સુરસુંદરી ચરિય—સ. મુનિ રાજવિજયજી મહારાજ પ્રાકૃત ભાષામાં રચાયેલી આ જૂની કથા બહુજ રસિક અને મેધપ્રદ છે. ૪-૦-૦ શ્રીહરિભદ્રાચા સ્ય સમયનિર્ણય સં॰ મુનિ જિનવિજય ઇતિહાસના રસિકાએ આ સમય નિણૅય . ખાસ જોવા જોઈએ. ૦ -૪-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68