Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 62
________________ * (૮) પદ્માવતીદેવી તથા પાર્શ્વયક્ષના ત્રિરંગી ચિત્રાનું રંગીન માઉન્ટવાળું આલ્બમ. કિંમત માત્ર રૂપિયા દેઢ. પેસ્ટેજ જુદું. રાયપÀળડ્વસુત્ત (પન્ના) ૫-૪-૦ ( મૂળ–ટીકા-છાયા-અનુવાદ–ટિપ્પણી સહિત ) આ પુસ્તકની નવી આવૃત્તિ તૈયાર થઇ ગઈ છે. પાંચસેા વર્ષાં જેટલી પ્રાચીન પ્રતિએને આધાર લઈ આ પુસ્તકનું સ ંશાધન-સ`પાદન થયું છે મૂળ પાઠમાં જ્યાં જ્યાં ખીન્ન સૂત્રેાની ભલામણ કરીને પાઠે। લેવાનાં સૂચને છે. ત્યાં ત્યાં તે મૂત્રાને આધાર લઈ તે પાઠેને મૂળમાં જ ગેાઠવી દેવામાં આવ્યા છે. જે જે મૂળ ભાગની ટીકા નથી તેની છાયા આપવામાં આવી છે. મૂળની જુદી જુદી કડિકાઓ પાડી ટીકાના પણ તેવા જ વિભાગ કરવામાં આવ્યા છે. મૂળના ચાલુ વિષયાને સમજાવનારાં મથાળાં માર્જિનમાં મૂકવામાં આવ્યાં છે. ટીકાના અવતરણાને અને અઘરા શબ્દોને સ્પષ્ટ કરવા પણ ટિપ્પા આપેલાં છે. સૂત્રને આશય સમજાવવા કંડિકાવાર અનુવાદ આપ્યા છે અને ખાસ ખાસ મુદ્દાઓને સમજાવવા ગૂજરાતીમાં પણ ટિપ્પણી મૂકેલાં છે. આરંભમાં ગ્રન્થ પ્રવેશક, વિષયાનુક્રમ તથા અંતે ઐતિહાસિક શબ્દોને કાશ વગેરે આપી સૂત્રનું ખાસ મહત્ત્વ વધારવામાં આવ્યું છે. સિંધી જેન ગ્રન્થમાળાનાં નવાં પુસ્તકા. प्रबंधचिन्तामणि હિન્દી ભાષાન્તર, હિન્દીભાષામાં નવીન વસ્તુ. પ્રબંધચિન્તામણીનું શુદ્ધ, સરલ અને સરસ હિન્દી ભાષાન્તર આ પ્રથમ વાર જ પ્રકટ થાય છે. એ સાથે વિસ્તૃત પ્રસ્તાવના આપવામાં આવેલી છે. જેમાં પ્રબંધચિન્તાર્માણની પ્રામાણિકતા આદિ વિવિધ વિચારાની મહત્તા બતાવવામાં આવી છે. મૂ. ૩-૧૨-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68