Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 68
________________ 1. 2-0-0. 10-0-00 काव्यकल्पलता वृत्सिअमरचंद्रयतिकृत अरिसिंहकृत सूत्रसहित कुमारविहारशतक (रामचंद्रगणि) प्रमाणनयतत्त्वालोकालंकार रत्नावतारिकाटीका हिन्दी अनुवाद सहित 3-0-0 જૈનકથા રત્નકેશ ભાગ આઠ શ્રી નગીનદાસ ગ્રંથમાળાનાં પુસ્તક આત્મ જ્યોતિ શ્રીમદ્ રાજચંદ્રમાંથી સુંદર ક્રમથી શ્રી હરિલાલ જીવરાજ ભાયાણીઓ સંગ્રહ કરેલો નવીન ગ્રંથ છે. પૃષ્ટ સંખ્યા 200 હેવા છતાં કિમત . 0-6-0 પિસ્ટેજ સવા બે આના. શ્રીમદ્ રાજચંદ્ર કૃત. આત્મસિદ્ધિશાસ્ત્ર ( અર્થ તથા વિસ્તાર્થ સહિત) પૃ. 100 રૂ. 0-30 ટુંકામાં ધર્મનું રહસ્ય સમજવા માટે દરેક સંપ્રદાયના દરેક માણસને આ પુસ્તક અત્યંત ઉપયોગી છે ગુરૂ શિષ્યના સંવાદરૂપ રચાયેલું હેવાથી વાંચનાર તથા સાંભળનારને ગમ્મત પડે તેવું છે. શ્રીમદ્ રાજચંદ્રના પત્રો આ પત્રો આત્મકલ્યાણ ઈચ્છતા દરેકે દરેક માણસને અતિ માર્ગદર્શક થઈ પડે તેમ છે. કિંમત રૂ. 0-2-0 પિસ્ટેજ પિણે આને. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર ૮-ર-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 66 67 68