Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 65
________________ ૫-૦-૦ धर्माभ्युदय महाकाव्य મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં સુકૃત્યોનાં કીર્તન અર્થે તેમના જ ધર્મગુરુ શ્રી ઉદયપ્રભસૂરિએ એ મહાકાવ્યની ઉત્તમ રચના કરેલી છે અનેક રસપ્રદ ધર્મકથાઓથી આ ગ્રન્થ અલંકૃત થએલે છે. ખુદ મહામાત્ય વરતુપાલની લખેલી તાડપત્રની પ્રતિ ઉપરથી સ્વર્ગવાસી જ્ઞાનમૂર્તિ મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી તથા તેમના સુશિષ્ય રત્ન વિદ્દવર મુનિશ્રી પુણ્યવિજયજીએ આ ગ્રન્થનું સંશોધન-સંપાદન કર્યું છે. એમાં સાથે અનેક શિલાલેખો, પ્રશસ્તિઓ અને અન્ય કૃતિઓ પણ આપેલી છે. જે એ મહામાત્ય બંધુયુગલના જીવનચરિત્રની અનુપમ સામગ્રી પૂરી પાડે છે. વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના, અને વિશેષ નામાનુક્રમણિકા આદિ વિષયોથી સર્વાગ સંપૂર્ણ રૂપે આ ગ્રંથ બહાર પડે છે. પ્રકીર્ણ – આહત આગમનું અવલોકન યાને તવ રસિક-. - ચંદ્રિકા (હીરાલાલ ર. કાપડિયા, ૭-૧૦-૦ શ્રી જેન જ્યોતિ"થસંગ્રહ (સં. સમાવિજયજી ઉપાધ્યાય) ૨-૦-૦ વિશેષાવશ્યક ભાગ પહેલો બીજે ગુજરાતી ૧૫-૦-૦ અંગ્રેજી પુસ્તકો સ્ટોરી એક કાલક છે. બ્રાઉન કપસૂત્રનાં ચિત્રો ૧૫–– કાવ્યાનુશાસનસટીક (હેમચંદ્રાચાર્ય) સં. " - રસિકલાલ પરીખ બે ભાગ ૬-૦-૦ સન્મતિ પ્રકરણ સં. આથવલે અને ગપાણિ ૧–૪-૦ ૧ ૨૫-૦-૦ * ૦ ૦ * ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68