Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 56
________________ પક વીને છાપવો શરૂ કર્યો હતો. આ ગ્રંથમાં દશ અધ્યાય છે અને તેમાં મંત્ર સાધનને લગતા દરેક અંગનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમાં જણાવેલ અધિકારે ઉપરની જૂની હસ્તલિખિત પ્રતિ ઉપરથી તૈયાર કરાવેલ બેંતાલીસ યંત્રોના કે બનાવી આર્ટ પેપર ઉપર છાપીને મૂક્યા છે. આ પરિશિષ્ટમાં છ અધ્યાયની વ્યાખ્યાવાળો શ્રી અમુતપવતकल्प, श्रीरक्त पद्मावतीकल्प, श्रीपद्मावती दंडक श्रीपद्मावतीરતનમ વિરમગાસ્નાવિધિ તથા શ્રીમલ્લેિષેણસૂરિ વિરચિત શ્રીવારિતe૫ શ્રીબપ્પભદ્રિસૂરિ વિરચિત શ્રી વાસ્થતિ ૫ શ્રી જિનપ્રભસૂરિ વિરચિત શ્રી પદ્માવતીનુષી અને પૂર્વાચાર્યવિરચિત શ્રી અંવિવિ. તેના યંત્ર, અષ્ટક, તેત્ર વાલા માલિની સાધના, દેવીસ્તોત્ર વગેરે છાપી મૂકેલાં છે. પદ્માવતી, અંબિકા, શ્રીમૃતદેવતા શ્રી શાંતિદેવી, શ્રી બ્રહ્મશાંતિયક્ષ શ્રીચક્રેશ્વરીદેવી તથા જ્વાલામાલિની વગેરે દેવીઓના આઠ ત્રિરંગી ચિત્રો સહિત. અંગ્રેજી આવૃત્તિ રૂપિયા ૨૫-૦-૦ તેમાં અંગ્રેજી ટ્રાંશલેશન આપવામા આવશે. ભારતીય જૈનશ્રમસંસ્કૃતિ અને લેખનકળા સંપાદક : વિદ્વય મુનિ મહારાજશ્રી પુણ્યવિજ્યજી જૈન શ્રમણસંસ્કૃતિએ લેખનકળાને સ્વીકાર કર્યો ત્યારથી શરૂ કરીને આજ સુધીને જૈન લેખનકળાને ઈતિહાસ આ નિબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવેલ છે. આ નિબંધની સે નો જ જુદી છપાવવામાં આવેલી છે. (સચિત્ર ) કિંમત માત્ર રૂ. આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68