Book Title: Jain Pustak Parichay
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ * જૈન મત્રશાસ્ત્રનો મહાન ગ્રન્થ કિંમત રૂા. ૭-૮-૦ સંપાદક : મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી જેમાં સુપ્રસિદ્ધ “નમિણ સ્તોત્રની મહામંત્રમય ટીકા તથા તેના એકવીસ યંત્ર, સુશ્રાવક શિવનાગ વિરચિત “ધરણેનગેન્દ્ર સ્તવ” તેની મંત્રમય ટકા તથા તેના ઓગણીશ યંત્ર, સુપ્રસિદ્ધ તિજ પહુર સ્તોત્ર તથા તેના જુદા જુદા મંત્રા—ાયો અને તેને લગતા જુદા જુદા વીશ યં, “શ્રી સંતિકર સ્તવાસ્નાય” તથા તેના અધિષ્ઠાયક દેવોના ચિત્રોવાળા પ્રાચીન ચિત્રપટના ફેટા સાથે, વધુમાં “શ્રી મંત્રાધિરાજ તેત્ર” ઉપરથી નવીન તૈયાર કરેલ “ચિંતામણિ યંત્ર” વગેરે કુલ પાંસઠ જુદા જુદા આર્ટ પેપર પર છાપેલા યંત્ર કે જેની આકૃતિઓ જૈન જ્યોતિષશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી જયસિંહસૂરીશ્વરજી એ પિતાના જ હાથે ચીતરેલી છે, ઉપરાંત શ્રી માનતુંગસૂરિશિષ્ય શ્રી ધર્મષસૂરિવિરચિત “શ્રી ચિંતામણિકલ્પ ” શ્રીસાગરચંદ્રસૂરિકૃત પાંચ પટલવાળે “મંત્રાધિરાજ કલ્પ” શ્રી ઉવસગ્ગહરે તેત્ર”ની શ્રીપાદેવગણિત મંત્રમય ટીકા, શ્રી “નમિણ સ્તોત્રની મહામંત્રમય ટીકા, શ્રી ચિંતામણિ સંપ્રદાય, શ્રી ચિંતામણિ કલ્પસાર, શ્રી તરૂણપ્રભસૂરિકૃત ચિંતામણિ મંત્રગર્ભિત શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, શ્રી કમલપ્રભસૂરિ શ્રી રત્નકીર્તિસૂરિ શ્રી જિનપતિસૂરિ શ્રી મેરૂતુંગસૂરિ, શ્રી પૂર્ણકલશગણિ વગેરેએ રચેલાં મહામત્ર ઔષધાદિ ગર્ભિત સ્તો , શ્રી અજિતસિંહસૂરિ વિરચિત “અદે મ” મંત્રગર્ભિત સ્તોત્ર, મહાકવિ બિહણ વિરચિત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, શ્રીસુરસુંદરસૂરિ વિરચિત કલ્યાણુમંદિર પાદપૂર્તિરૂપ પાર્શ્વનાથ સ્તોત્ર વગેરે મંત્રમથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68