________________
" પ્રસિદ્ધ જૈન આગમ આચારાંગને છાયાનુવાદ ઉદ્દઘાત ટિપ્પણ તથા સૂચિ સહિત પૃ. ૧૬-૨૦૮ મહાવીર સ્વામીને સંયમ ધર્મ
સંપા. ગેપાલદાસ પટેલ કિ. ૧-૦-૦ પ્રસિદ્ધ જૈન આગમ “સૂત્રકૃતાંગને છાયાનુવાદ-વિસ્તૃત ઉપદ્યાત તથા ટિપણે સહિત પૃ. ૧૬-૧૬૨ શ્રીમદ્ ભગવતી સૂત્ર ભા. ૧-૨-૩-૪
[ મૂળ અને ગુજરાતી અનુવાદ ]
અનુવાદક : ભાગ ૧-૨ ના - પંડિત બેચરદાસ અનુવાદક : ભાગ ૩-૪ ના
પંડિત ભગવાનદાસ ભગવતી સૂત્રના નામથી કેઈ જેન બંધુ અજાણ્યું નથી. જૈન સમાજમાં આ સૂત્રનું એટલું બધું મહત્વ છે કે જ્યારે તે વંચાય છે ત્યારે સાંભળનારા તેના દરેક પ્રશ્ન ઉપર સોના રૂપાનું નાણું મૂકે છે.
આ સૂત્રમાં તત્ત્વજ્ઞાનને લગતા અનેક રસિક સંવાદે છે, કેટલાક સંવાદમાં તે કાળની સમાજ, રાજ્ય અને કુટુંબ વ્યવસ્થાને આબેહૂબ ચિતાર છે. જેન ધર્મને લગતું તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર અને ઈતિહાસ જાણવા માગનારને આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે.
મૂળ સાથે અનુવાદ ઉપરાંત ચોથા ભાગમાં આખા સૂત્રના પારિભાષિક શબ્દ અને આખા સૂત્રમાં આવેલાં અતિહાસિક અને ભૌગોલિક નામે તેમજ રાજાઓ, આચાર્યો અને અન્ય સંપ્રદાયના આચાર્યોનાં નામોને કેશ આપવામાં આવ્યું છે.
આ ગ્રંથ હાથે લખાવતાં ઓછામાં ઓછા સવાસો રૂપિયા બેસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com