Book Title: Jain Paramparano Itihas Vol 1 Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay Publisher: Charitra Smarak Granthmala View full book textPage 8
________________ આથી આની સાથે જ પરિશિષ્ટમાં ગની યાદી અને અકારાદિ નામ દાખલ કરવામાં આવ્યાં છે. આ ગ્રંથનું પ્રફ-રીડીંગ-સંશોધન પં. અંબાલાલ પ્રેમચંદ શાહે કરી આપ્યું છે, તે ધન્યવાદને પાત્ર છે. આ ગ્રંથનું પ્રકાશન કદાચ વિલંબ થાત. કિન્ત શેઠ વાડીલાલ ચુનીલાલ શેરદલાલનાં પત્ની શ્રીમતી સરસ્વતીબેન (શશિબેન) તથા શેઠ જીવાભાઈ ચુનીલાલ વગેરેએ આર્થિક મદદ આપી જલદી પ્રકાશિત કરવા આગ્રહ કર્યો, તેથી આનું પ્રકાશન સમયસર થયું એ વિશેષ આનંદની વાત છે. બસ! આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિનું અજોડ અંગ બને, એ ઈચ્છાપૂર્વક અમે વિરમીએ છીએ. લિ. . સં. ૨૦૦૯ કાશુ ૧૫ ) તા. ૧-૧૧-૧૯પર : જૈન ઉપાશ્રય સુરેન્દ્રનગર ( સૌરાષ્ટ્ર) | મુનિ દર્શનવિજય મુનિ જ્ઞાનવિજ્ય (મુનિ ન્યાયવિજય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 729