Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 318
________________ ૩૦૨ શ્રી જૈન નિત્ય અને અનંતવીર્યમય સ્વરૂપ પ્રકાશી ઊઠે છે. પ્રભ ! આત્મા ઉપરના કમ મળને બાળવા માટે આપે નવપદના મહાતપની પ્રરૂપણા કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મ બંધને વધુને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ! આપની પ્રતિમાની નવી અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થજે ! પ્રભુ! જડકર્મથી આવી મળેલ આ કાયાનાં અંગેનું જતન કરવા મેહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યું છે. નાથ ! આપનાં અંગેના પૂજનથી મારા અંગે ઉપરને માર મહ. નાશ પામશે અને મને આત્મભાવને લાભ થજે. દેવાધિદેવ ! શાંત રસમાં ઝીલતી આપની Jain Education Internationativate & Personal Use winy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352