Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar
View full book text
________________
પાઠ સંગ્રહ
૩ર૯
મંગમે ૨ એ ધ્યાએ નિશદિન નિમલ તુમ નામ શાંતિ સુખ દેનારા, હાથ જોડી સંગાથ નાથજી વિનવીએ દુઃખ દલનારા છે મંગ0 | ૩ ચરણ શરણ ભય મરણ નિહંતા કરણ કોડ કલ્યાણ તણું, ભવ્ય નાથ મમ હાથ ગ્રહીને કરો દાસ અરદાસ ભણું છે. મંગ૦ છે જ છે અમૃત સમ અમ પર તમ છાયા ભવે ભવ હાજે સુખકારી, રન રમણતા કરતા એક દિન શિવલક્ષ્મી છે વરનારી ! મંગ છે પ . છે શ્રી ભાયણી તીર્થનું સ્તવન
(રાગ બનજારે)
( ૨૦ ) પ્રભુ મલ્લિનાથ સુખકારી, સમરું દિલ હર્ષ વધારી | શ્રી લેયણ તીથ બિરાજે, સહ વિઘ વિદારણ કાજે છે પ્રગટયા મહિમા અવતારી છે , Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org
Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352