Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 350
________________ જેનેના મહાન વાર્તાસાહિત્યમાંથી સજાયેલી સુંદર નવલકથા કામવિજેતા શ્રીસ્થૂલિભદ્ર લેખક : જયભિખુ મગધના મહામાત્યની ધર્મવીરતા ભરી કુરબાની ? ૌદર્યાવતાર ધૂલિભદ્રની પ્રેમપિપાસા ને મગધની મહિમાવંતી વારાંગના કોશાનો અભુત પ્રણય. પ્રથમથી છેલ્લે સુધી વાચકના મગજ પર કાબૂ જમાવનારી આ કર્મવીરતા ને ધર્મવીરતાથી ભરપૂર નવલકથાએ અનેકને આકર્ષિત કર્યા છે. આ ગ્રંથમાં જૈન મુનિએનાં રચેલાં શુગારનાં સર્વોત્તમ પદો રજૂ થયાં છે. કિમત રા રૂપિયા : પાકુ પેઠું સુંદર દ્વિરંગી જેકેટ. લખે : સારાભાઈ નવાબ નાગજીભૂદરની પાળઃ અમદાવાદ Jain Education Internationātivate & Personal use wwww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352