Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 349
________________ પાઠ સંગ્રહ ૩૩૩ નાયક છે, જસ ચેસઠ ઇંદ્ર પાયક છે, નાણ દરિસણ જેહને ક્ષાયક છે. સુત્ર છે ૧. જેની કંચનવરણ કાયા છે, જસ ધોરી લંછન પાયા છે, પુંડરીગિણી નયરીને રાયા છે. સુણે છે ૨ બાર પર્ષદા માંહિ બિરાજે છે, જસ ચેત્રીશ અતિશય છાજે છે, ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણે છે ૩ ભવિજનને તે પડિહે છે, તેમ અધિક શીતળ ગુણ સોહે છે, રૂપ દેખી ભવિજન મેહે છે. સુણો, છે ૪ો તુમ સેવા કરવા રસી છું, પણ ભરતમાં દરે વસી છું, મહા મેહરાય કર ફસીય છું. સુણ છે પા પણ સાહિબ ચિત્તમાં ધરી છે, તેમ આણું ખડગ કર ગ્રહીઓ છે, પણ કાંઈક મુજથી ડરી છે. સુણો છે ૬ જિન ઉત્તમ પુંઠ હવે પૂરે, કહે પદ્મવિજય થાઉં શૂરો, તો વાધે મુજ મન અતિ રે. સુણે છે ૭ | Jain Education Internatwnativate & Personal Use Dialy.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352