Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 351
________________ જૈન ધર્મનાં મૂળભુત તત્ત્વની મહાનુભાવતા દાખવતી, ઇતિહાસનાં એજસ પાથરતી રસભરી નવલકથા મહર્ષિ મેતારજ લેખક : જયભિખ્ખુ શુદ્ર માતાને ઘેર જન્મનાર, વૈશ્ય શ્રેષ્ઠિના ત્યાં ઉછરનાર, મગધરાજ શ્રેણિકના જમાઈ બનનાર, ધર્મ-અ ને કામની પૂર્ણ પ્રાપ્તિ પછી ત્યાગ ને બલિદાન દ્વારા મુક્તિમંદિર પ્રાપ્ત કરનાર એક મહિષની કથા. બે હજાર વર્ષ પૂર્વેનું આબેહૂબ ક્રાન્તિઃક વાતાવરણુ અહીં રજૂ થયું છે. જૈન સાહિત્યનાં અનેક પાત્રો અવનવી ઢબે રજૂ થયાં છે. કિ’મત ટૂંક સમયમાં શ્રી. રાવળનાં ચાર પ્રગટ થશે. સુંદર ચિત્રા લખા : શ્રી સારાભાઈ તવામ નાગજીભૃદરની પાળઃ અમદાવાદ રૂ. ૨!! Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352