Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 325
________________ પાઠ સંગ્રહ ૩૦૯ ગાણું ફળ લહીએ. વિ૦ ૫ ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે, મુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે. એ વિ૦ | ૫ | સિદ્ધાચલ ગિરિ ભેટયાં રે, ધન્ય ભાગ્ય હમારાં એ ગિરિવરને મહિમા મોટે, કહેતાં ન આવે પાર; રાયણ રૂખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વાર રે. ધન છે ૧ કે મૂળ નાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર અષ્ટ દ્રવ્ય શું પૂજે ભાવે સમકિત મૂળ આધાર રે. જે ધન ! ૨ | ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાઈ અપના જન્મ સુધાર્યા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નર્ક તિર્યંચ ગતિ વાર્યા રે | ધન | ૩ | દર દેશાંતરથી હું આવ્ય, શ્રવણે સુણ ગુણ તેરા; પતિત ઉદ્ધારણ બિરૂદ તમારૂં; એ તીરથ જગ સારા રે. Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352