________________
પાઠ સંગ્રહ
૩૦૯
ગાણું ફળ લહીએ. વિ૦ ૫ ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે, મુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે. એ વિ૦ | ૫ |
સિદ્ધાચલ ગિરિ ભેટયાં રે, ધન્ય ભાગ્ય હમારાં એ ગિરિવરને મહિમા મોટે, કહેતાં ન આવે પાર; રાયણ રૂખ સમેસર્યા સ્વામી, પૂરવ નવાણું વાર રે. ધન છે ૧ કે મૂળ નાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર અષ્ટ દ્રવ્ય શું પૂજે ભાવે સમકિત મૂળ આધાર રે. જે ધન ! ૨ | ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાઈ અપના જન્મ સુધાર્યા; યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નર્ક તિર્યંચ ગતિ વાર્યા રે | ધન | ૩ | દર દેશાંતરથી હું આવ્ય, શ્રવણે સુણ ગુણ તેરા; પતિત ઉદ્ધારણ બિરૂદ તમારૂં; એ તીરથ જગ સારા રે. Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org