Book Title: Jain Nityapath Sangraha ane Jina Poojan Vidhi
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 326
________________ ૩૧૦ શ્રી જેન નિત્ય છે ધન ૪ | સંવત અઢાર ત્યાસી માસ અષાઢા, વદિ આઠમ હૈમવાર; પ્રભુકે ચરણ પ્રતાપસે સંઘમાં ક્ષમારતન પ્રભુ પ્યારા રે. ધન્ય ભાગ્ય હમારા. પ છે મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે, મારૂં છે દેખીને હરખીત હેય; વિધિ મ્યું કીજે રે જાત્રા એહનીરે, ભવ ભવનાં દુઃખ જાય. છે મારૂં છે ૧ પંચમે આરેરે પાવન કારણે રે, એ સમે તીરથ ન કોય; મેટે મહિમા રે જગમાં એહને રે, આ ભરતે અહીયાં જોય. એ મારું ૦ | ૨ Vણગિરિ આવ્યા રે, જિનવર ગણધરા રે, સીધ્યા સાધુ અનંત; કઠણ કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હવે કરમની શાંત છે મારૂં છે ૩ જૈન ધર્મને સાચે જાણું રે, માનવ તીરથ એ થંભ; સુરનર કિન્નર નૃપ Jain Education Internatunlarivate & Personal Use Waly.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352