________________
- (૩ર ) માં આવન સહિત બોલવા લાગે. રે આ નદીનાં પાણી, આજે આવા સમયે આટલું બધું તને કેણે વધારયું છે? હું જિનનાથની પુજા કરતાં તેનો કયા દુષ્ટ નાશ કરે ! કોઇ દેવતા છે કે માણસ છે? રાક્ષસ છે! કે કોઈ વાનર છે? પિતાના વાદ્ધાઓ સામે જોઈને) જે હોય તેને આંઇ બાંધીને લઈ આવે. તે વખતે કોઈ વિદ્યાધર ત્યાં આવીને કહે છે. તે સ્વામી, માહિષ્મતિ નામની નગરીને સ્વામી, મહા પરાક્રમી, ને જેને હજારો રાજા છે, એ સહસ્ત્ર નામને રાજા છે. તેણે આ રેવા નદીને સેતુ બાંધીને તેમાં પિતાની સીઓ સહિત જલક્રીડા કરે છે. તેણે પોતાનું રક્ષણ કરવા સારૂ નદીના બેઉ તટ ઉપર મોટા મોટા હથિયારો સહિત કેટલાએક યોદ્ધાઓને ઉભા રાખ્યા છે. તે સેતુબંધના પગે નદીનું પાણ વધ્યું છે. અને આ પુજામાં 'વિધૂન થવાનું કારણ પણ તે જ છે. તેની સીઓનાં વાપરેલાં ફુલો આ પણીમાં તરતાં દેખાય છે. તથા તે રાજપત્નિઓએ પિતાના અંગ ઉપર લગાડેલા કસ્તુરિઆદિકના વિલેપનો ઘવાઈ ગયાથી નદીનું પાણી ડોળાઈ ગયું છે, એવું સાંભળીને રાવણને કેધ ચડે તેને આવેશે પિતાના શુરવીરોને બોલાવીને કહ્યું કે, હે સુભટો, જેમ કાજળના ગે સફેદ કપડાને દુષણ લાગે છે, તેમ આ મરણની સરણ જનારા રાજાના આંગ વડે દુષિત થએલાં પાણીથી આ મારી દેવપુજા રદ થઈ. માટે તમે ત્યાં જઈને, પિતાને શુરવીર જાણનારા જે ત્યાં સુભટ, તેઓને ટાટ બાંધીને મારી પાસે લઈ આવે. એવી રીતે રાવણે પિતાના યોદ્ધાઓને આજ્ઞા કરતાં વેત જ કેટલાએક રાક્ષસ યોદ્ધાઓ ઇણી ઝડપથી જઈને રેવા નદીના કાંઠા ઉપર રહેલાં સહસાસુના સન્યની સાથે યુદ્ધ કરવા મંડી ગયા. તે જાણે એક વનના હાથીઓ બીજા વનના હાથીઓ ઊપર પડ્યા હેયની! રાવણના દ્ધાએ આકાશમાં રહ્યા થકી પૃથિવી ઉપર ઉભેલા સહસવું રાજાના યોદ્ધાઓને મહા દુ:ખ દેવા લાગ્યા. પિતાના જ પીડાઓ છે એમ જાણીને, ધે કરીને જેના હાથ ધ્રુજી રહ્યાં છે, તેમાં ધ્વજા ઝાલીને સહસ્રાંશુ રાજા પોતાના સૈન્યને ધર્મ દેવા લાગ્યા. પછી જેમ સુર નદીમાંથી ઈદ્રનો અરાવત નામને હાથી નિકળે, તેમ રેવા નદીમાંથી સહમાંશુ
સજા બહાર નિક. કિનારે આવીને પિતાનું ધનુષ્ય તૈયાર કરી, જેમ વાI ગુરૂષને ઉડાવે તેમ તે બાણ કરીને આકાશમાંના રાક્ષસોને ઉડાવવા લાગ્યા છે તેથી ત્રાસે માસીને રાક્ષસો સર્વ નાશી ગયા. એ વાતની રાવણને ખબર થતાં