Book Title: Jain Hitechhu 1911 Book 13
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 13
________________ મહાન ગુરૂના ચરણારાવદમા (૨) સ્કૂલ શરીરની વાતમાંથી હવે આપણે વાસના× શરીર તરફ કરીશું. આ શરીરને પણ વળી તેની ખાસ ઇચ્છા હોય છે–સખ્યાબંધ ઇચ્છાઓ હાય છે. 1 હમે ગુસ્સા કરા, હંમે મર્મભેદક શબ્દો લે, હમે ઈર્ષા કરી, હમે પૈસાના લાભ કરી, હમે બીજા મનુષ્યાના વૈભવની અદેખાઇ કરા અને હમે ઉદાસીનતાને વશ થાઓઃ આવી જાનનાં અનેક કામા હમારી પાસે કરાવવા તે વાસના શરીર ઇચ્છે છે. હમને નુકશાન જ કરવું એવા કાંઈ તે શરીરના આશય નથી; પણ તે શરીરને આવી વેગવાળી અથવા આવેશી ધ્રુજરી ગમે છે, અને વળી તે તે ધ્રુજરી વારવાર બદલવા ઇચ્છેછે. પણ હમને આ કશાની જરૂર નથી—હમારા આત્માને આ વાસના શરીરની ઇઅ સાથે કાંઇ લેવાદેવા નથો. હમારા આત્માની પચ્છાએ અને હમારા શરીરની ઈચ્છાઓ એ બે વચ્ચેના ભેદ હમારે જીવા જોઇએ. (૩) માનાસક શરીર **નામનું હમારૂ ત્રીજી શરીર વળી કાંઈ જૂદીજ ઇચ્છાઓ કરે છે. તે મગરૂરીમાં આવી જઇ બીજા સર્વથી પોતાને ભિન્ન મનાવવા ઇચ્છેછે, બીજા બધા સ ંબંધી વિચારને છેડી દઇ માત્ર ૫ડના જ વિચારો કરવા તે ઇચ્છેછે. હમે હુંને જગતની વસ્તુ ઉપરથી વિમુખ કર્યું હશે તેા પણ તે એક બીજા રૂપમાં હુ... પણાના જ વિચારા કરવા ઇચ્છું હાયછે, અને મહાન ગુરૂના કામ સંબધી અથવા તેા બીજાને હાયભૂત યુવા સંબંધી વિચાર કરવાને બદલે તે તે હમારી એકલાની જ ઉન્નતિ કેટલી ચઇ તે વિચારમાં જ હમને ગૌધાઇ રહેવા ફરમાવેછે. * સ્થૂલ શરીર–દારીક શરીર અથવા હાટુ-માંસ-ત્વચાનું બનેલુ છેક ઉપરનું દેખાતું ખાળીૐ Physical Body. × વાસના શરીર એ સૂક્ષ્મ પુદ્ગલાનું બનેલું, સ્થૂલ શરીરની અંદરનું સરીર છે, જેમાં ઇચ્છાએ અને વાસના ઉત્પન્ન થાય છે અને દસ રૂપે વાસેછે. આ ઇચ્છાઓને રૂપ, રંગ, ગંધ, સ્વાઢ વગેરે પણ ડાય છે, મતલબ કે એ કથ્રુ કાલ્પનીક નથી. ૠચ્છાઓના ઉત્પત્તિસ્થાન રૂપ આ શરીરને અંગ્રેજીમાં Astral Body ( ઍસ્ટ્રલ બેંડી) કહે છે. ** માનસિક—Mental Body ( મૅન્ટા ખાડી ) એમાં વિચારા ઉત્પન્ન થાયછે. અને વિચાર પણ પુદ્ગલીક ચીજ છે, એને ગણુ રૂપ—ર્ગાદિ હાય છે અને હૅના કાટા લેવાયલા છે. આ શરીરના સરમાણુ વાસના શરીર કરતાં પણ વધારે સૂક્ષ્મ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 338