Book Title: Jain Gyan Gita Author(s): Chimanlal Manilal Shah Publisher: Chimanlal Manilal Shah View full book textPage 4
________________ બાપીત દરેકની સ્થીતિ હું નજરે જોઈ શકતા નહિ તેમ આ લખવા પણ મને પ્રસંગ મળતી નહિ. દરેક પ્રાણું પોતાના સુખને હંમેશા ચાહે છે, ને તેને મેળવવા પણ ઘણી કોશિશ ઉત્તરોત્તર કરતાં હોય એમ પણ જણાય છે, પરંતુ સુખ મેળવવામાં સાધન કેવાં હેલાં જોઈએ તે સ્વરૂપ જાણવામાં એક લવમાત્ર પણ હાર્મ ભરી શકતા નથી. યહામુશીબતથી આ અપાર વિનોથી ભરપુર સંસારની અર મનુષ્યજન્મ ઘારણ કરી પશુ, પક્ષી અગર સાધારણ જનની તુલ્યતામાં તેલાઈ, પિતાના આત્મહિતને સાણા વિના વિષય સુખની મહ૬ તૃષ્ણા નદી) માં ખેંચાઈ મેટા પાપ ઠારના ભકતા થઈ પ્રાણીઓ આ મહદ્ ભવાધીમાં પાવા સંભવ કરે છે. અરર વિભુ ! તેવા ભવાધીમાં પડતાં પ્રાણુઓને તમારા શરણ્ય, ચરણવિના અગર તમારા કથીત વાકય વહાણ વિના અન્ય કેઈ શરણ થાય તેમાં કોઈપણ રીતે કહી શકતું નથી. અહાહ ! અગમ્ય ઈશ. આવી વખતે આપનાં પ્રણીત વાક ન હતા તે અમારી કેવી સ્થીતિ, કેવી મતિ તથા કેવી ગતી થાત. પણ હે દયાળુ જગન્નિયંતા ! આપ નથી તે ઘણીજ ખેદની વાત છે પણું આપના પ્રણીત વાક્યથી અમને બહુ જ સંતોષ છે. હે કરૂણાનિધી તમારાં વાકય કેવળ સિંખ્ય પ્રદને આત્માને શાન્તાકાર અને ભવામ્પીથી રીતે સ્થાને પહોંચાડે તેવાં છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 382