Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 359
________________ (ઉપસંહાર ) પ્રસ્તુત ગ્રંથમાં વિ. નિ. સં. ૧ થી લઈને ૧૦૦૦ સુધીના જૈન ધર્મને ઇતિહાસ આપવામાં આવ્યો છે, જેમાં ૧૦૦૦ વર્ષના સળગાળામાં થયેલ આચાર્યો, પ્રમુખ સાધુ-સાધ્વીઓ, મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ, રાજવંશો, રાજય પરિવર્તનો વગેરેનાં યથાશક્તિ પ્રામાણિક વિવરણો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિ. નિ. સં. ૧૦૦૦ પછી ના સમયનો ઇતિહાસ આગળના ભાગોમાં આપવામાં આવશે. ૩૫૦ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386