________________
(ઉપસંહાર ) પ્રસ્તુત ગ્રંથમાં વિ. નિ. સં. ૧ થી લઈને ૧૦૦૦ સુધીના જૈન ધર્મને ઇતિહાસ આપવામાં આવ્યો છે, જેમાં ૧૦૦૦ વર્ષના સળગાળામાં થયેલ આચાર્યો, પ્રમુખ સાધુ-સાધ્વીઓ, મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ, રાજવંશો, રાજય પરિવર્તનો વગેરેનાં યથાશક્તિ પ્રામાણિક વિવરણો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિ. નિ. સં. ૧૦૦૦ પછી ના સમયનો ઇતિહાસ આગળના ભાગોમાં આપવામાં આવશે.
૩૫૦ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)