Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 56
________________ ૧૦ર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૦૩ ૨૪ રાજ્યપદ પશ્ચાત્ ચક્રવર્તીપદ ભોગવ્યું. જ્યારે શેષ સોળ માંડલિક રાજા જ હતાં. ૫. દીક્ષાવય : વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી પ્રથમ વયમાં પ્રવ્રજિત થયા. શેષ ઓગણીશ તીર્થકરો પાછલી વયમાં જ (તૃતીય વય) પ્રવ્રજિત થયા. ૬. દીક્ષાસમય : સુમતિનાથ, શ્રેયાંસનાથ, મલ્લિનાથ, નેમનાથ અને પાર્શ્વનાથ એ પાંચે પૂર્વાનકાળે (સવારે) અને શેષ ૧૯ તીર્થકરોએ અપરાહ્નકાળે (બપોરે કે તે પછી) દીક્ષા લીધી. ૭. દીક્ષાનગર : ઋષભદેવે વિનીતામાં, નેમનાથે દ્વારકામાં અને શેષ બાવીસ તીર્થકરોએ પોતાના જન્મનગરમાં દીક્ષા ગ્રહણ કરી. ૮. દીક્ષાવન : બહષભદેવે સિદ્ધાર્થવનમાં, વાસુપૂજ્ય સ્વામીએ વિહારગેહ વનમાં, ધર્મનાથે વપ્ર કાંચનમાં, મુનિસુવ્રતસ્વામીએ નીલગુહા વનમાં, પાર્શ્વનાથ આશ્રમ પદ વનમાં અને વીરપ્રભુએ જ્ઞાતખંડવનમાં, શેષ અઢાર તીર્થકરોએ સહસ્રામ્ર વનમાં દીક્ષા અંગીકાર કરી. સ્વામીએ ચતુર્થભકત (એક ઉપવાસ કરીને), મલ્લિનાથ અને પાર્શ્વનાથે અઠ્ઠમ કરીને, શેષ ૨૦ તીર્થકરોએ છઠ કરીને દીક્ષા લીધી. ૧૦. દીક્ષાસાથી : બહષભદેવ સ્વામીએ ૪,૦૦૦ પુરુષો સાથે, વાસુપૂજ્ય ૬૦૦ પુરુષો સાથે, મલ્લિનાથે ૩૦૦ પુરુષો અને ૩૦૦ સ્ત્રીઓ સાથે, પાર્શ્વનાથે ૩૦૦ પુરુષો સાથે, વીરપ્રભુએ એકલા અને શેષ કર ઓગણીશ તીર્થંકરોએ૧,૦૦૦ પુરુષો સાથે દીક્ષા અંગીકાર કરી. ૧૧. લોચ : 4th કહષભદેવસ્વામીએ ચાર મુષ્ઠિ લોચ કર્યો, શેષ સર્વ પ્રભુએ Proof પંચમુષ્ઠિ લોચ કર્યો. ૧૨. વિચરણ ક્ષેત્ર : 55 અષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીએ તે ચાર તીર્થકરો આર્ય-અનાર્યદેશમાં વિચર્યા. શેષ ૨૦ તીર્થકરો આર્ય ક્ષેત્રમાં જ વિચર્યા. ૧૩. ઉત્કૃષ્ટ તપ : ઋષભદેવના સમયમાં ઉત્કૃષ્ટ વાર્ષિક તપ, વીરપ્રભુના સમયમાં ઉત્કૃષ્ટ છ માસી તપ અને બાવીશ તીર્થકરના સમયમાં ઉત્કૃષ્ટ અષ્ટમાસી તપ હતું. ૧૪. પ્રમાદ કાળ : ઋષભદેવનો પ્રમાદકાળ એક અહોરાત્રિ, વીરપ્રભુનો ૯. દીક્ષાતપ : સુમિતિનાથ નિત્યભોજી (ભોજન કરીને), વાસુપૂજ્ય

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65