Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 61
________________ ૧૧૨ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૧૧૩ આ ઘટના બની. ૯. અસંયતિની પૂજા થવા લાગી. ૮ થી ૧૫ તીર્થકરના શાસનકાળમાં. ૧૦. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું એક સાથે સિદ્ધ થવું. અષભદેવ સ્વામીના મોક્ષગમન સમયે. સંદર્ભ : ચરિતાનુવલી. લે. વિરલ પ્રજ્ઞા પૂ. વીરમતીસ્વામીની શિષ્યા પૂ. સાધ્વી સુબોધિકા. ૨૪ તીર્થકર 4th Proof શ્રી તીર્થકર નામોપકાર II દેવાધિદેવ નામમંત્રનું ફળ || li૩ શ્રી ઋષભદેવાય નમ: II૧ ll કૃષિ સંબંધિત દુ:ખોને દૂર કરે છે. 11 ૩ શ્રી અજિતનાથાય નમ: || ૨ || સર્વત્ર વિજય પ્રાપ્ત કરાવે છે. I ૩ શ્રી સંભવનાથાય નમ: II 3 II અટક્યા કામને સંપન્ન કરાવે છે. II 3 શ્રી અભિનંદનાય નમ: II | ૩ શ્રી અભિનંદનદેવાય નમ: II૪ li આનંદમય, મંગલમય, ખુશીના વાતાવરણનું સર્જન કરે છે. TI ૩ શ્રી સુમતિનાથાય નમ: II ૫ II. વિવેક બુદ્ધિ અને સન્મતિની પ્રાપ્તિ કરાવે છે. LI ૩ શ્રી પદ્મપ્રભવે નમ: II | ડુંૐ શ્રી પદ્મપ્રભુદેવાય નમઃ || ૬ || સર્વક્ષેત્રે હિતકારી વિકાસ કરાવે છે. | ૐ શ્રી સુપાર્શ્વનાથાય નમ: || ૭ II આજુબાજુના ક્ષેત્રમાં રહેલી અમંગલ શકિતઓને દૂર કરે છે. T૩ શ્રી ચંદ્રપ્રભવે નમ: II lૐ શ્રી ચંદ્રપ્રભુદેવાય નમ: li૮ 11 તન-મનના ઉત્તાપને શાંત કરે છે. || ૩ શ્રી સુવિધિનાથય નમ: II. || ૐ શ્રી પુષ્પદંતાય નમ: II ૯ !! 60

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65