Book Title: Jain Dharmna 24 Tirthankar
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 62
________________ ૧૩ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર ૧૧૫ ૨૪ તીર્થકર કળાયુકત નિર્માણ કાર્ય કરાવે છે, સમસ્યાનું સમાધાન કરાવે છે. ll ૐ શ્રી શીતલનાથાય નમઃ || ૧૦ || સ્વ-પરના આંતરિક સંતાપનું હરણ કરે છે. 1 શ્રી શ્રેયાંશનાથાય નમઃ || ૧૧ II દ્રવ્ય અને ભાવ કલ્યાણ પ્રદાન કરે છે. | ૐ શ્રી વાસુપૂજ્યાય નમઃ || ૧૨ || TI ૩ શ્રી વાસુપૂજ્યદેવાય નમઃ | દ્રવ્ય અને ભાવ લક્ષ્મીનો યોગ કરાવે છે. II ૩ શ્રી વિમલનાથાય નમઃ || ૧૩ || માનસિક બીમારીને દૂર કરી, મનને શાંતિ આપે છે. | 3 શ્રી અનંતનાથાય નમઃ || ૧૪ || તામસી ગુપ્તશકિતઓને દૂર કરે છે અને સાત્વિક ગુપ્તશકિતઓને જાગૃત કરે છે. I 35 શ્રી ધર્મનાથાય નમઃ || ૧૫ II વ્રત-નિયમાદિ રૂપ ધર્મની તથા પદાર્થના સ્વભાવરૂપ ધર્મની રક્ષા કરે છે. II 35 શ્રી શાંતિનાથાય નમઃ || ૧૬ II રોગાદિ જન્ય અશાંતિને દૂર કરી, શાંતિને સ્થાપે છે. | ૐ શ્રી કુંથુનાથાય નમ: II ૧૭ II બેકટેરીયાજન્ય રોગોનું નિવારણ કરે છે. II શ્રી અરનાથાય નમ: I ૧૮ || દુશ્મનાવટનું નિવારણ કરી મૈત્રી પ્રગટાવે છે. II ૐ શ્રી મલ્લીનાથાય નમઃ | ૧૯ II દુર્ગુણો અને પાપનું દલન કરે છે તથા ઉપદ્રવનારી વ્યકિત અને શકિતથી રક્ષણ કરે છે. II શ્રી મુનિસુવ્રતાય નમ: II I 35 શ્રી મુનિસુવ્રતદેવાય નમ: II ૨૦ II યશ-કીર્તિમાં વૃદ્ધિ કરાવે છે અને સર્વ ભયોનું દમન કરે છે. શ્રી નમીનાથાય નમઃ | ૨૧ || સ્વ-પરના કષાયની તીવ્રતાને ઘટાડે છે, કષાયને નમાવે છે. LI 35 શ્રી અરિષ્ટ નેમિનાથાય નમ: II ૨૨ ll અરિષ્ટ અર્થાત અમંગલ તત્ત્વોને ઘટાડે છે, || ૐ શ્રી પાર્શ્વનાથાય નમ: II ૨૩ ll દિશા કવચ કરી, અમંગલ તત્ત્વોના પ્રવેશને રોકે છે. | શ્રી વર્ધમાનાય નમ: II 11 ૩ શ્રી મહાવીરાય નમ: ll ૨૪ ll આત્મપરિણામોને વર્ધમાન કરે છે અને પરાક્રમને પ્રગટ કરે છે. 4th Proof 61

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65