Book Title: Jain Dharma na Maulik Siddhanto Author(s): Dhirajlal D Mehta Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 5
________________ તથા આ પાંચ વિષયોનું વિવેચન લખતાં જે જે કઠીન પારિભાષિક શબ્દો દેખાયા. તેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ સમજાવતો આસરે ૩૫ પાના જેટલો શબ્દકોશ પણ આપેલ છે. જેથી અર્થ સમજવો સુગમ પડે. વારંવાર આ પુસ્તકનો ઉપયોગ કરી દરેક જીવો પોતાના આત્માનું કલ્યાણ સાધે. એજ આશા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા (૧) અનુક્રમણિકા નવકાર મહામંત્રથી સામાઈયવયાત્તો સુધી : નવતત્ત્વ (૩) ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ. (૪) કર્મ સંબંધ ચર્ચા. (૫) જૈન દર્શનનો અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ (૬) કઠિન શબ્દોના ગુજરાતી અર્થો ૧ થી ૩૫ ૩૬ થી ૬૨ ૬૩ થી ૭૬ ૭૭ થી ૧૦૩ ૧૦૪ થી ૧૧૪ ૧૧૫ થી ૧૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 152