SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તથા આ પાંચ વિષયોનું વિવેચન લખતાં જે જે કઠીન પારિભાષિક શબ્દો દેખાયા. તેનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ સમજાવતો આસરે ૩૫ પાના જેટલો શબ્દકોશ પણ આપેલ છે. જેથી અર્થ સમજવો સુગમ પડે. વારંવાર આ પુસ્તકનો ઉપયોગ કરી દરેક જીવો પોતાના આત્માનું કલ્યાણ સાધે. એજ આશા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા (૧) અનુક્રમણિકા નવકાર મહામંત્રથી સામાઈયવયાત્તો સુધી : નવતત્ત્વ (૩) ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ. (૪) કર્મ સંબંધ ચર્ચા. (૫) જૈન દર્શનનો અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ (૬) કઠિન શબ્દોના ગુજરાતી અર્થો ૧ થી ૩૫ ૩૬ થી ૬૨ ૬૩ થી ૭૬ ૭૭ થી ૧૦૩ ૧૦૪ થી ૧૧૪ ૧૧૫ થી ૧૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy