Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 155
________________ ૧૪૪ જૈનધર્મ ભગવાન મહાવીર ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર ટીકા, શ્રમણ ભગવાન મહાવીર, તીર્થક્ર મહાવીર ભાગ ૧-૨, મહાવીર આલ્બમ વગેરે. જૈનધર્મ વિષે વિશદ્ અધ્યયન કરવા માટેના ઉપર્યુક્ત તેમજ અન્ય પણ ઉપયોગી ગ્રંથો નીચેના ગ્રંથાલયોમાંથી વાંચવા મળી શકશે. ૧. એલ. ડી. ઈન્સ્ટીટયુટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ ૩૮000૯. ૨. મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ-૪૦૦૦૩૬. ૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, એસ. વી. રોડ, ઈરલા બ્રીજ, હીરક સોસાયટી, પાર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦પ૬. પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના વિવિધ પુસ્તકો નીચેના પુસ્તક વિક્રેતા પાસેથી ઉપલબ્ધ થઈ શકે છે. સરસ્વતી પુસ્તક ભંડાર, - હાથીખાના, રતનપોળ, અમદાવાદ, ૩૮૦૦૦૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164