Book Title: Jain Dharma
Author(s): Bhadrabahuvijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
જૈનધર્મ
૧૪૩
જ સાધના-સંહિતા: ૧. વ્રતો માટે શ્રાવક પ્રાપ્તિ, ધર્મસંગ્રહ, ઘર્મબિન્દુ શ્રાદ્ધવિધિ પ્રકરણ, પંચાશક, ધર્મરત્ન પ્રકરણ વગેરે. ૨. નવપદ માટે શ્રીપાળ રાજાનો રાસ, સિરિસિરિવાલ કહા વગેરે. ૩. ભાવના માટે શાંતસુધારસ, ષોડશક વગેરે. ૪. ધ્યાન માટે ધ્યાનશતક, યોગશાસ્ત્ર, યોગબિન્દુ યોગદ્રષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર વગેરે. પ. પૂજા-ભક્તિ માટે શાસ્તવ, લલિતવિસ્તરા, ભગવતીસૂત્ર વગેરે.
આ પ્રકીર્ણ ૧. સંઘવ્યવસ્થા માટે દ્રવ્યસપ્તતિકા વગેરે. ૨. વિશ્વવ્યવસ્થા માટે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી વગેરે. ૩. અસ્તિાય માટે પંચાસ્તિકાય, લોકપ્રકાશ વગેરે. ૪. જૈન સાહિત્ય માટે જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૩, જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ ૧ થી ૭. ૫. જૈન ઇતિહાસ માટે જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ થી ૪, પટ્ટાવલીઓ, પ્રબંધો, પ્રશસ્તિઓ વગેરે. ૬.જૈન તીથો માટે જૈન તીર્થ દર્શન વગેરે. ૭. જૈન જયોતિર્ધરો માટે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, ચઉપન્ન મહાપુરુષ ચરિત વગેરે. ૮. ક્રિયા-સૂત્રો માટે શ્રાદ્ધ પંચપ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા વગેરે. ૯. સ્યાદ્વાદ માટે અનેકાન્તજયપતાકા, સ્યાદવાદમંજરી, સ્યાદ્વાદ રત્નાકર વગેરે ૧૦. સ્તુતિ સ્તોત્રો માટે સજજન સન્મિત્ર વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164