Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ ( ૩ ) કબૂલ કરે છે. હિન્દની જ પરિસ્થિતિ બુદ્ધધર્મના પવિત્ર એધને અનુરૂપ હતી એમ માની લેવું એ યુક્ત નથી. હવામાન અાદિની પરિસ્થિતિની સાનુકૂળતાને કારણે, હિન્દના બુદ્ધધર્મોનુયાયીએ એ માંસાહાર-નિષેધનું શકત્રમાં શકય રીતે પાલન કર્યું. અને અન્ય ખાદ્ધોએ માંસભક્ષણના નિષેધ વિષયક ધર્મ આજ્ઞાના લેપ કર્યો તેમનાથી એ આજ્ઞાનું પાલન ન થઈ શકયું એમ ધારી લેવું એ ઠીક નથી. હિન્દુ સિવાયના અન્ય દેશે! જેમાં બુદ્ધધર્મના પ્રચાર થયા હતા તે દેશની જનતા માંસભક્ષણના નિષેધનું મહત્ત્વ સિદ્ધાન્તની દ્રષ્ટિએ તેા સમજી શકી હતી. માત્ર ધર્મ-આજ્ઞાનું સક્રિય પાલન એ જ એમને દુષ્કર લાગ્યું હતું. આથી તેમના જીવનમાં માંસભક્ષણના નિષેધની ષ્ટિએ સ્થેચ્છ પરિવર્ત્તન થઇ શકયું ન હતું. ધર્મ-આજ્ઞાનાં સક્રિય પાલન નિમિત્તે, મેહવૃત્તિના અભાવ, નૈતિક નિર્ભીકતા, સનેડખળ આદિ આવશ્યક હતાં. હિન્દ એ બુદ્ધધર્મનું ઉત્પત્તિ સ્થાન હતું. બુદ્ધધર્મના પ્રતિસ્પી ધી હિન્દમાં વિદ્યમાન હતા. હિન્દુને પ્રત્યેક ધર્મ પાતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરવાને મથતા હતા. આ સ્થિ તિમાં, જે તે ધર્માંના પુરાતન અનુયાયીઓને પેાતાના ધર્મના મૂળ સિદ્ધાન્તાનું વિશિષ્ટ રીતે પાલન કરવાની ફરજ પડી. ધર્મના મૂળ સિદ્ધાન્તાનુ પાલન ગમે તેટલું દુષ્કર હાવા છતાં, તેમને ધાર્મિક સિદ્ધાન્તાનુ પાલન કરવું જ પડયું. જે તે ધર્મના અનુયાયીઓ વિધી આનાં ધર્મ પાલનનુ સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કર્યા કરતા હતા. ધર્મપાલનમાં શિસ્તને અભાવે, ધર્મનું અધ:પતન અવશ્ય ધાય એ સિદ્ધાન્ત બુદ્ધધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80