________________
( ૩૦ )
મારા મિત્રાએ જે પુસ્તકા લખેલ હાય તે પુસ્તકાની તા મારે ખાસ કરીને જરૂર છે. પુસ્તકા વિના ચલાવી શકું એવી જીવનસ્થિતિ મે હજી પ્રાપ્ત કરી નથી. મારી જૈન જાતિને પણ સારાં પુસ્તકાની જરૂર છે એમ હું માનુ છું. જેનાએ સાહિત્યનાં ક્ષેત્રમાં પ્રતિષ્ઠા ગુમાવી છે. તે પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત કરી ઉજ્જવળ સ્થિતિ સાધ્ય કરવા માટે ઉચ્ચ પ્રતિનાં પુસ્તકાનું વિશિષ્ટ અધ્યયન કરવાની જેનાને અનિવાર્ય આવશ્યકતા છે. અમે જૈન સાધુએ દ્રવ્યને સ્પર્શ પણ કરતા નથી. આથી જેનાને સહાય કરવા નિમિત્તે, અમારી પાસે કશુંયે દ્રવ્ય હાતું નથી. અમે માત્ર શુભભાવના અને સાહિત્ય સેવાથીજ અમારી જાતિની સેવા કરી શકીએ છીએ. હિંદુએ કે યુરેપીયને એ સેવા પેાતાથી બનતી કે!ઇ પણ રીતે કરી શકે છે.
પાટણના ભંડારવાળી ‘વજ્રાલગ્ન’ની હસ્તલિખિત પ્રતિ આપે માત્ર એક મહીના માટે લીધી હતી. એ સમય પૂરા થયેલ હેાવાથી, આપે મજકૂર ગ્રંથના ઉપયોગ કરી લીધેા હાય તા, તે તુરત મેકલી આપશે જી.
આપણે અને જૂના મિત્રા હેાવાથી હું કેટલીયેક અનાવશ્યક વિગતમાં પણ ઉતર્યો છું એમ જણાવી, ધર્મલાભ અને ધન્યવાદ સાથે વિરમું છું.
શ્રી યજ્ઞાવિજય જૈન
પાડશાળા.
બનાસ સીટી.
તા. ૧૮-૭-૧૯૧૦
Jain Education International
}
આપના, વિજયધમ સરિ
For Private & Personal Use Only
www.jainelibrary.org