Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 52
________________ થયું. યજ્ઞયાગાદિ નિમિતે, પશુહિંસા થઈ શકે એવી એ શાસ્ત્રોએ આજ્ઞા કરી. અજેન શાસ્ત્રકારોએ ભિષ્ટ અને લુપ્ત મનુષ્યોને સંતૃપ્ત કરવાના ઉદ્દેશથી, આ માર્ગને આશ્રય લીધે હતે. જનતા પોતાના ધર્મના અનુયાયી બને એવી માંસાહારના પ્રલોમનમાં અજેન શાસ્ત્રકારેની અભિલાષા હતી. આહાર નિમિત્તે નહિ તે યજ્ઞ નિમિત્તે પણ જનતા પશુ-હિંસા કરતી થાય એવી એ શાસ્ત્રકારેની ઉત્કટ ભાવના હતી. હિન્દુ શાસ્ત્રકારોએ આ રીતે પશુ-હિંસાનું વિધાન ન કર્યું હોત તે, કઈ કારણે પશુહિસા સંભવિત હતી? આમ ભિન્ન ભિન્ન પ્રકારના કૃત્રિમ ઉપાયથી ભિન્નભિન્ન ધર્મોની સ્થાપના થઈ. જેનધર્મનાં કેટલાંક તને સંસ્થાપન ' રૂપે રાખીને, જૂદા જૂદા ધર્મ સ્થાપકોએ વૈદિક બ્રાહ્મણ ધર્મ, એદ્ધ ધર્મ, પ્રેમભક્તિ–પ્રધાન વૈષ્ણવ ધર્મ આદિ ધર્મોની સંસ્થાપના કરી. આ રીતે આધુનિક હિન્દુ ધર્મના નવીન પાનું નિર્માણ થયું. જે જનતા ઉપર અહિંસાના મહાન સિદ્ધાન્તને પ્રભાવ પક્ષે હતો તે જનતાના માનસનું આ નૂતન ધર્મોથી સાત્વન થયું. ધર્મ–સ્થાપકાએ જનતાને સંતૃપ્ત રાખવા નિમિત્તે, અનેકવિધ યુક્તિઓ અને પ્રયુક્તિઓ કરી. આમ છતાં, “અહિં અને ધર્મ:” એ સર્વથી પ્રાચીન અને મૂળ સિદ્ધાન્ત યુક્ત જીવદયાપ્રધાન અને શાશ્વત જેને ધર્મનું નિર્મુલન ન જ થયું. એનાં ખરાં બળને કારણે, એ મૂળ ધર્મની સંપૂર્ણ ઉપેક્ષા અન્ય ધર્મોને પાલવે તેમ જ ન હતું. જે જે ધર્મ કે તત્વજ્ઞાને જૈન ધર્મ અને તત્વજ્ઞાનની સંપૂર્ણ ઉપેક્ષા કરી તે તે ધર્મ અને તત્વજ્ઞાનનું અસ્તિત્વ હિન્દમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80