Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 69
________________ ( ૨ ) નના સત્ય ઉદ્દેશને સાક્ષાત્કાર કરવાના પ્રયત્ન કરે. આજ ખરૂ ધન્ય જીવન છે. આ પત્ર બ લખાવી, આપને અમૂલ્ય સમય અનાવશ્યક રીતે વ્યતીત કરવા હું ઇચ્છતા નથી. તમે મારા જૂના મિત્ર છે એ કારણે તેમજ જીવદયાની વૃત્તિથી અત્યંત પ્રેરાઇને મેં આ પત્રમાં ઘણુંયે લખ્યું છે. હવે હું માત્ર ચાડુંક જ લખવા માગું છું. આ પત્રમાં, મે' જે જે વસ્તુઓને નિર્દેશ કર્યા છે તેમાંની ઘણીખરી તમારી જાણ બહાર નથી. મેં આ પત્રમાં જે જે વસ્તુઓને નિર્દેશ કર્યો છે તે તે વસ્તુએ મને અત્યંત રૂચિકર છે એ કહેવાની ભાગ્યેજ જરૂર હાય. એક મિત્રને જે વસ્તુ રૂચિકર જણાય તે વસ્તુ તે ખીન્ન મિત્રને પ્રાય: લખી જણાવે છે. બીજા મિત્રને એ વસ્તુ રૂચિકર થઇ પડે કે ન પણ પડે. જૈનશાસ્ત્રનાં પરમ તત્ત્વાના એધ આગ્રહપૂર્વક કર્યા કરવા એ જૈન સાધુ તરીકે મારૂં કર્તવ્ય છે. મારૂ એ કર્તવ્ય મેં આ પત્રમાં કંઇક અંશે મજાવ્યુ છે. એક વ્ય ફૂલદાયી નીવડે કે ન નીવડે, મારી બેાધ તમે ગ્રહણ કરો કે ન કરા એ જૂદી વાત છે. તમને જે વિચારી રૂચિકર હાય તે વિચાર ભલે કાયમ રહે. એથી તમે અને હું કાઇ રીતે જૂદા પડી જતા નથી. એ જૂદા જૂદા પક્ષના વકીલેમાં વસ્તુત: જેમ ભિન્નતા નથી તેમ આપણી વચ્ચે પણ કોઈ પણ પ્રકારની ખરી ભિન્નતા નથી એમજ સમજી લેશેા. જેમ જેમ સમય વ્યતીત થતા જાય છે તેમ તેમ મનુષ્યના સ્થૂલ જગવિષયક જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ થતી જાય છે. મનુષ્યનું આયુષ્ય વધે છે એટલે સ્થૂલ જગનાં જ્ઞાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80