Book Title: Jain Dharm Vikas Book 03 Ank 10
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 4
________________ ૧૮ કાસ. શ્રાવણ સ ૧૯૯૯ : જૈન ધર્મવિકાસ તત્રી સ્થાનેથી me પર્વાધિરાજ પયૂષણ 'अकालो नास्ति धर्मस्य जीविते પતિ' એ પદ્મ લક્ષમાં રાખી ધર્મોનુષ્ઠાન કે ધર્મની આરાધના હરહંમેશ કરવી જોઈએ. શ્રાવકનાં મૃત્યુ-મરૢ કળાનું ન ... सड्डाण किच्च मेअं निच्चं सुगुरूवरसेणं' એ સૂત્ર જિનેશ્વરની આજ્ઞા માનવી,મિથ્યાત્યા ત્યાગ કરી, સમ્યક્ત્વને ધારણ કરા વિગેરે શ્રાવકે હું મેશ કરવાનાં કૃત્ય કહે છે. આ કૃત્યા હરહ ંમેશ કદાચ પ્રમાદાર્જિને લઇ ન કરે તે પણ પેાતાને શ્રાવક કહેવરાવનારે પ`ષણમાં તે જરૂર કરવાં જોઈએ. પીની ચેાજના ધર્મકરણી તે દીવસે સવિશેષ પ્રમાણમાં સમુદાય સાથે કરવાના આશયે હાય છે.બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદશ પુનમ વિગેરે પટ્ દરમાસે રહેલાં નિયત પર્વો છે. એ આળી, ત્રણ ચૌમાસી અને એક પર્યુષણું અઠ્ઠાઇ એ છ મહા પર્વો છે. તેમાં પણ પર્યુષણુપ સર્વ શ્રેષ્ઠ હાઇ પર્વાધિરાજ કહેવાય છે. જૈન કુળમાં જન્મેલેા અને પેાતાની જાતને જૈન કહેવરાવનાર જૈન ઓછામાં આ પષણના તેા તે આરાધક હાવેાજ જોઇએ. પયૂષણુપની આરાધનાને પણ નહિ કરનાર નામથી પણ જૈન કહેવા ચે।ગ્ય નથી. પયૂષણુપર્વ ની આરા અક ૧૦ મા ધના તેજૈન કહેવા માટેની પ્રાથમિક ચાગ્યતા છે, કારણકે જૈન શાસ્ત્ર અનંતાનુંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ને સંજ્વલન એ ચાર કષાય માને છે. તેમાં અપ્ર ત્યાખ્યાની કષાયના કાળ ઉત્કૃષ્ટ એક વર્ષ છે. જીવનમાં થયેલ ક્રોધ માન માયા અને લેાલની એક વર્ષથી વધુ જીવનમાં સ્થિતિ ન હેાવી જોઇએ. એક વર્ષની અંદર છેવટે પ ષામાં મિથ્યાદુષ્કૃત દ્વારા તેને આલાચી દુર કરવાં જોઇએ. એક વર્ષથી જો તે કષાયની સ્થિતિ વધુ રહે તેા તે કષાય જૈનશાસ્ત્ર પ્રમાણે અનંતાનુબંધિ કહેવાય છે, ને અનંતાનુઅન્ધિ કષાય જેને હાય તે મિથ્યાત્વી કહેવાય છે. મિથ્યાત્વી જૈન કહેવાય નહિં. આજ આશયને મૂખ્ય રાખીને પરમ પૂજ્ય કાલિકાચાર્યે પાંચમની ચેાથ કરતાં જણાવેલ કે એક વર્ષમાં એક દિવસ એા કરી શકાય પણ પાંચમની છઠ્ઠું ન થાય. આથી એ સ્પષ્ટ છે કે નામથીજૈન કહેવરાવનારે દ્રવ્યથી પણ મિથ્યાત્વથી અચવા એછામાં ઓછા પર્યુષણુપ ના આરાધક થવું જોઇએ, હવે આ પર્યુષણ પર્વની આરાધના કઇ રીતે થઇ શકે ? જૈન શાસ્ત્ર માવેલ તત્ત્વજ્ઞાનને સ્વીકારવાથી અને તેના અનુષ્ઠાનાને માન્ય કરી આચરવાથી— જૈનશાસ્ત્રે ફરમાવેલ તત્ત્વજ્ઞાનનો સ્વીકાર પર્વની આરાધનાની વૃત્તિ સાથે જ સમાવેશ થાય છે કારણકે જૈન શાસ્ત્રનું તત્ત્વજ્ઞાન સત્ય છે એ વૃત્તિ વગર પ ની શુદ્ધ આરાધનાનો સ’ભવ નથી,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30