Book Title: Jain Dharm Vikas Book 03 Ank 10 Author(s): Bhogilal Sankalchand Sheth Publisher: Bhogilal Sankalchand Sheth View full book textPage 7
________________ ધર્મવીર રાજપુત્ર ચંદ છે. માટે સુખેથી તેને રાજ્ય અર્પી અને પછી આપ નિશ્ચિંત ચિત્તે પરમાત્માની ભક્તિમાં તદ્દીન થઈ તીર્થયાત્રાએ વિચરા.” રાજાએ ચંદને પુન: વિચાર કરી જોવાનું કહ્યું પણ વ્યર્થ ચંદ દઢ આગ્રહી અને નીતિમાનૢ હતા. રાજયસુખની લાલસાને તેણે સહષ ઠાકરે મારી’ હતી. વચન, નીતિ, અને ધર્મ આગળ તે સુખવૈભવની વસ્તુઆને તુચ્છ લેખતા હતા. છેવટે રાજાએ ગેાકળને રાજ્ય આપ્યું પણ તે બાળક હોવાથી રાજ્યના તમામ કારભાર રાજાએ ચક્રના હાથમાં સાંપ્યા અને આજ્ઞા કરી કે “ચંદ અથવા તેના વાજની સહી પ્રત્યેક રાજ્ય-આજ્ઞા ઉપર અવશ્ય હાવી જોઇએ. તે સિવાયની રાજ્ય આજ્ઞાને પ્રજાએ સ્વીકાર કરવા નહી” ચંદને રાણાએ તેમજ બીજા આગેવાન રાજદ્વારીઓએ આ પદ સ્વીકારવાના આગ્રહ કર્યો અને ગાકળ મોટા થાય, તે પછી ચંદને જવું. હૈાય તે ભલે તેણે જવું એમ જણાવ્યું. સર્વના આગ્રહ જોઇ તેમજ એથી ધમ, નીતિ તથા પેાતાની પ્રતિજ્ઞાનેા ભંગ ન થતા હાવાથી ચંદે આ પદ સ્વીકાર્યું. ચ ંદ્રે હાંશિયારી અને ચાલાકીથી શજ્યવહીવટ શરૂ કર્યાં. સર્વ પ્રજાચંદને પિતાતુલ્ય માનવા લાગી, તેની નીતિમાન્ અને ધર્મિષ્ઠ વૃત્તિથી પ્રજાજનનાં મન સ ંતુષ્ટ થયાં અને ચતુર્દિશામાં તેની કીર્તિ પ્રસરી રહી. આટ્યું છતાં ચંદ નિરભિમાની અને વિનયી રહ્યો હતા. ૨૨૧ મદ અને અહંભાવ તેને સ્પર્શી કરી શકયા ન હતા. રાજ્યના સ્વામિતા તે ગાકળને જ લેખતા, અને તે પેાતાનાથી નાના છતાં તેને રાજ્યપતિને ચેાગ્ય સ માન આપતા તથા પાતે જાણે તેના સેવક હેાય તેમ વર્તતા. ગેાકળની માતા કમળાવતી પ્રતિ પણ તેને પૂજ્યભાવ હતેા. તે સદા તેની આજ્ઞામાં રહેતા. આવી રીતે નીતિથી પોતાના પિતાનું રાજ્ય ચાલુ રાખી, પિતાને આપેલું વચન તેણે યથાર્થ પાળ્યું. ધન્ય છે એવા નીતિમાન ધર્મ વીર પુરૂષને! પૂર્વે ભારતવર્ષની જે ઉચ્ચ સ્થિતિ હતી, તે આવા જ વીરરત્નાને ચેાગે હતી. આવાજ વીર પુરૂષાના સદ્ગુણા જન સમુહમાં પ્રવેશતા અને તેથી ભારત પ્રજા નીતિમતી અને ધર્મિષ્ઠાં હતી. તે વખતની પ્રજા અનુપમ સુખશાન્તિ અનુભવતી હતી, એવું આપણે જે કાંઇ શ્રવણુ કરીએ – છીએ, અને વાંચીએ છીએ. તે સદા સત્ય જ છે. ચંદ જેવા નરા, પૂર્વકાળમાં ભારતદેશમાં સમયે સમયે · અનેકાનેક થઈ ગયા છે અને તેવા પુરૂષાથી વાસિત થયેલા દેશ સુખ સતાષી હાય તેમાં આશ્ચર્ય શું ! જે સ્થલે નીતિના વાસ છે. જ્યાં શુભ ધનુ' સ્થાન છે ત્યાં અહર્નિશ જય જ છે. ત્યાં મહા પુરૂષાની કૃપા સદાચે વરસ્યા જ કરે છે. પરંતુ જગતમાં એવા એક નિયમ પ્રવર્તે છે કે એક જ પ્રથા સદૈવ ચાલુ રહેતી નથી. એવી જ રીતે કાઇ પણુPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30