Book Title: Jain Dharm Vikas Book 03 Ank 10
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 27
________________ = = = 5 - સુરતમાં જ બહાર પડેલ - ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી વિરચિત વૈરાગ્યરસની પોષક वैराग्य कल्पलता ' ઉપાધ્યાયજી મહારાજે બનાવેલ વૈરાગ્ય રસનો પષક અપૂર્વ ગ્રંથ છે. પત્રકારે ડ્રેઇંગ પેપરમાં પૂર્ણરૂપમાં પહેલી જ વાર બહાર પડે છે. કિ. ૬-૪-૦, समराइच्चकहा (वे भागमा पूर्ण) યાકિની મહત્તાસૂનુ આચાર્ય શ્રીમાન હરિભદ્રસૂરિવિરચિત પ્રશમરસપૂર્ણ ( સંસ્કૃત છાયા સહિત ૧ થી ૯ ભવ) કિં. ૧૦-૦-૦ प्रज्ञापनासूत्र मूळ (મૂળ મૂળનું ભાષાંતર તથા આચાર્ય મલયગિરિ વિરચિત સંપૂર્ણ ટીકાના ભાષાંતર સાથે, ત્રણ ભાગ સંપૂર્ણ પત્રાકાર) विक्रम चरित्र .િ ૧-૦-૦ (શ્રી શુભશીલગણિ વિરચિત પત્રાકાર) પંચસંગ્રહ ભાષાંતર ભાગ ૧ લે , , ભાગ ૨ જે , ૫-૦-૦ આ ગ્રન્થમાં ચંદ્રષિ મહત્તરાચાર્ય કૃત મૂળ તથા આચાર્યશ્રી મલયગિરિજીએ રચેલ સાડા અઢાર હજાર ઑક પ્રમાણુ ટીકાનું ભાષાંતર આપવામાં આવેલું છે, જેમાં છએ કર્મગ્રન્ય, કર્મપ્રકૃતિ-આઠ કરણ, ઉદય અને સત્તા તથા તેને લગતા અનેક વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, કર્મગ્રન્થના અભ્યાસની ઈચ્છાવાળાને અભ્યાસ કરવા યોગ્ય આ સુંદર પુસ્તક છે. - I |. ૪–૮–૦ પ્રાપ્તિસ્થાન - હી રા લા લ દે વ ચં દા ૧૫, જૈન સોસાયટી, અમદાવાદ,

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30