Book Title: Jain Dharm Vikas Book 02 Ank 11
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી વીરજિર્ણોદ-સ્તવનમ ३४७ હતું, જેના પદ ૬૦ લાખ જાણવા. ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ–આમાં પાંચ જ્ઞાનનું સ્વરૂપ વસ્તારથી જણાવ્યું હતું. આના આધારે નંદીસૂત્ર વગેરેની રચના શ્રી દેવવાચક મહારાજે કરી હોય, એમ સંભવે છે જેના પદ ૯ ૯ હતા. ૬. સત્યપ્રવાદ પૂર્વ આમાં તમામ ભાષા-ભાખ્યક ભાવ વગેરેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું હતું. અને પદ ૧ કોડને ૭ હતા. ૭. આત્મપ્રવાદ પૂર્વ–આમાં આત્મતત્વની સિદ્ધિ, તેના ભેદનું સ્વરૂપ અને તેના કર્તાપણું-ભક્તાપણું-વ્યાપકપણું-નિત્યાનિત્યપણું વગેરે ધર્મોનું વર્ણન વિસ્તારથી જણાવ્યું હતું, પદ પ્રમાણુ–૨૬ કોડ છે. ૮. કર્મપ્રમાદ પૂર્વ આમાં તમામ કર્મોના બંધાદિ ભેદ વગેરેનું વર્ણન બહુજ વિસ્તારથી હતું. આના ઉદ્ધારરૂપે શ્રી પંચસંગ્રહાદિની રચના થઈ. જેના પદ પ્રમાણ–૧ કોડ, ૮૦ લાખ છે. ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વ–આમાં પ્રત્યાખ્યાન વગેરેનું સ્વરૂપ હતું. જેના પદપ્રમાણ ૮૪ લાખ છે. ૧૦. વિદ્યાપ્રવાદપૂર્વ–આમાં ગુરુ લઘુ વિદ્યાઓનું અને રોહિણી વગેરે ૫૦૦ મહાવિદ્યાઓનું સ્વરૂપ હતું. જેના પદમાન ૧ ક્રોડ ૧૦ લાખ છે. ૧૧ કલ્યાણપ્રમાદપૂર્વ–આમાં જ્યોતિશ્ચક, શલાકા પુરૂષ, દેવ, પુણ્યફલાદિની બીના વિસ્તારથી કહી હતી. જેના પદપ્રમાણ ૨૦ ક્રોડ છે. ૧૨. પ્રાણાવાયપૂર્વ–આમાં ચિકિત્સા, પંચવિધવાયુ, પંચભૂતની બીના વિસ્તારથી જણાવી હતી. જેના પદ પ્રમાણ ૧૩ કોડ છે. ૧૩. ક્રિયાવિશાલપૂર્વ–આમાં શબ્દશાસ્ત્ર, વિવિધ છંદના લક્ષણ, વ્યાકરણ, શિલ્પકલા વિગેરે બીન હતી. જેના પદપ્રમાણ ૯ ક્રોડ છે. ૧૪. લેકબિદુસારપૂર્વ–આમાં ૬ આરા વગેરે પદાર્થોની બીના વિસ્તારથી જણાવી હતી. જેના પદ પ્રમાણ ૧૨૫૦૦૦૦૦૦ (સાડીબાર કોડ) છે. આ પૂર્વેની બીનાને સૂક્ષમદષ્ટિએ વિચારવાથી ઘણું જાણવાનું મળે છે. (અપૂર્ણ) શ્રી વીરજિસુંદ–સ્તવનમ્. રચયિતા–મુનિશ્રી સુશીલવિજ્યજી (છાણી.) નાચો નાચો પ્યારે મનકે મોરએ રાગ.]. તારે તારે દયાળુ મહાવીર (૨), આજ તેરે ચરણે મેં, આયા હે દાસ. તા-તાર. (ટેક) મેરે આતમ મેંહી, વીર વીરકા ગાન, મહાવીરકા ધ્યાન, હેતા હૈ માન; જય જય છછુંદકી, હેતી હૈ ઔર. તારે–તારો (૧) હતા વીર ભજન, એર વીર વીર રટન, સારા જીવન એ, આણંદ વિભેર–; ભક્તિકે રસમેં, હે ગયા તરલ. તારો-તારે (૨) જીવનમેં આજ મેરે, હર્ષ ભયે રે, વિરજિન સંગે, કરો ભગે રે, સુશીલ વિર? ઘ મુક્તિ અણમોલ, તારો-તારો (3)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40